મહિલા DSPએ વેપારીના પ્રેમમાં પડી કર્યું એવું કે જોઈને આંખો ખુલ્લી રહી જશે…
DSP કલ્પના અને દીપક ટંડન નામના ઉદ્યોગપતિની ચેટની ચર્ચા હાલ સોશિયલ મિડીયામાં થઇ રહી છે. દિપકનું કહેવું છે કે 2021માં એક પરસ્પર મિત્ર દ્વારા ડીએસપી કલ્પનાને મળ્યા હતા, બંને ધીમે ધીમે નજીક આવતા ગયા, અને વાત એટલી વધી ગઈ કે તેઓએ પૈસા અને મોંઘી ભેટોની આપ-લે કરી. તેના ભાઈના નામે એક હોટલ પણ ટ્રાન્સફર કરી. … Read more