સુરતમાંથી સામે આવ્યો લાલબત્તી સમાન કિસ્સો ! દીવાલમાં છૂપાયેલા 6 ફૂટના કોબ્રાએ બાળકને ડંખ મારતા થયું મૌત…

dcfvg

સુરત જિલ્લાના ઇચ્છાપોર તાલુકાના ભાટપોર ગામમાં શુક્રવારે સાંજે એક કરુણાંતિકા બની હતી. કોબ્રા સાપના ડંખથી માત્ર 2 વર્ષના બાળક શુભદર્શન રાઠવાનું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. મળતી વિગતો અનુસાર, મૂળ છોટાઉદેપુરના વતની દિનેશભાઈ રાઠવા તેમના પરિવાર સાથે ભાટપોર ગામમાં રહે છે. શુક્રવારે સાંજે મજૂરી કરીને પરત ફર્યા બાદ … Read more

માતાની વાતનું ખોટું લાગતાં બાળકી ધાબે છલાંગ લગાવવા ચડી ! પછી જે બન્યું તે કોઈએ વિચાર્યું પણ નહતું…

dcfvg

અલથાણ વિસ્તારમાં આવેલી સ્વિમ પેલેસ સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. એક કિશોરીએ માતા સાથે થયેલા ઝઘડા બાદ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીથી તેનો જીવ બચી ગયો છે. મળતી માહિતી અનુસાર, કિશોરીનો તેની માતા સાથે નાની વાતને લઈને ઝઘડો થયો હતો. આ વાત કિશોરીને ખૂબ માઠી લાગી અને તે ગુસ્સે ભરાઈને … Read more

15 હજાર ફૂટ ઊંચે આકાશમાં પાઈલોટ સાથે એવી ઘટના બની કે જાણીને ધ્રુજી જશો…

આકાશમાં જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ! ઓસ્ટ્રેલિયાના ટલી એરપોર્ટ પરથી ઉડેલા સેસના પ્લેનમાં 16 સ્કાયડાઇવર્સ 15,000 ફૂટની ઊંચાઈએ સ્ટંટ કરવા ગયા હતા. હવામાં હાથ મિલાવીને ચેઇન બનાવવાનો પ્લાન હતો. પરંતુ જ્યારે પાયલટે કૂદવાનો સંકેત આપ્યો અને પહેલો ડાઇવર દરવાજે આવ્યો, ત્યારે અણધાર્યું બન્યું. તેનું રિઝર્વ પેરાશૂટ પ્લેનના વિંગ સાથે અથડાયું અને તરત જ ખુલી ગયું. … Read more

કોઈના પર આડેધડ વિશ્વાસ કરતાં પહેલા ખાસ વાંચો લો ! ધર્મપરિવર્તને લઈને એવો કિસ્સો સામે આવ્યો કે જાણીને ઊડી જશે હોશ…

dcfvg

સુરતના માંડવી તાલુકામાં ધર્માંતરણનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. એક ડોક્ટરે પોતાની ક્લિનિકમાં સારવાર લેવા આવતી મહિલાને પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધ બાંધ્યા બાદ તેને ધર્મ બદલવા દબાણ કર્યું. આરોપી ડોક્ટર અંકિત ચૌધરીએ મહિલાને કહ્યું કે જો તે પોતાના સમગ્ર પરિવાર સાથે ધર્મ બદલશે તો જ લગ્ન કરશે. મહિલાએ આ મામલે પોલીસ ફરિયાદ કરી, જેના પગલે … Read more

અમેરિકામાં રહેતા આ ભારતીય મહિલાએ ડૂબાડયું ભારતનું નામ ! કરી એવી હરકત કે જાણીને શર્મ આવશે…

dcfvg

અમેરિકામાં વસતા ભારતીયો માટે આ ચિંતાજનક સમાચાર છે. પેન્સિલવેનિયાના વેસ્ટ વ્હાઇટલેન્ડમાં કોહલ્સ ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં 46 વર્ષીય ગાયત્રી મોહન પટેલ ચોરી કરતી પકડાઈ છે. પોલીસ વિભાગે 229 વેસ્ટ લિંકન હાઇવે પરના સ્ટોર પર તપાસ હાથ ધરી હતી. આરોપ મુજબ, મહિલાએ સ્ટોરમાંથી કેટલાક સામાન લીધા હતા અને બિલિંગ કાઉન્ટર પર પૈસા ચૂકવ્યા વિના બહાર નીકળી ગઈ હતી. … Read more

વિદેશમાં સારું જીવન જીવવાની લાલચમાં મુશ્કેલીમાં ફસાયો આ ગુજરાતી પરિવાર ! બન્યું એવું કે જાણીને હૈયું કંપી ઉઠશે…

dcfvg

મહેસાણાના બદલપુરા ગામના કિસ્મતસિંહ ચાવડા, તેમની પત્ની હીનાબેન અને 3 વર્ષની નાનકડી પુત્રી દેવાંશીબા પોર્ટુગલ જવાના સપનામાં લિબિયામાં બંધક બની ગયા છે. આ પરિવાર 1 ડિસેમ્બરે દુબઈથી પોર્ટુગલ જવા નીકળ્યો હતો, પરંતુ દુબઈના એજન્ટોએ છળકપટથી તેમને લિબિયા મોકલી દીધા. લિબિયા પહોંચતાં જ અપહરણકર્તાઓએ આ પરિવારને એકાંત સ્થળે બંધક બનાવ્યા અને સગાઓને વોટ્સએપ પર મેસેજ મોકલ્યો: … Read more

હાર્ટ સર્જરી કરાવીને 3000 બાળકોના જીવ બચાવી ચૂકી છે બૉલીવુડની આ અભિનેત્રી ! જાણો તેના વિષે…

મનોરંજન ઉદ્યોગના ઘણા સ્ટાર્સ અભિનય અને સિંગિંગ ઉપરાંત સામાજિક કાર્યમાં રસ ધરાવે છે. પલક મુછલ પણ આમાંની એક છે. પલકને સામાજિક કાર્યમાં ખૂબ જ રસ છે અને તેણે તેના ભંડોળ એકત્રીકરણ દ્વારા હૃદય રોગથી પીડાતા 3,000 બાળકોની સારવાર કરવામાં મદદ કરી છે. પલકે આ સીમાચિહ્નની ઉજવણી માટે ગયા વર્ષે જૂનમાં શ્રેણીબદ્ધ વીડિયો પણ શેર કર્યા … Read more

દાણચોરી ની આવી ટ્રેકી પેલા નહી જોઈ હોય ! એરપોર્ટ પર ગુટકાની પડીકીઓ મા લાખો રુપીઆ છુપાવ્યા હતા…જુઓ વિડીઓ

આપણે જાણીએ છે કે, વિદેશમાંથી ગેરકાયદેસર રીતે સોના-ચાંદી, ડ્રગ્સ અથવા વિદેશી મુદ્રાની તસ્કરી માટે લોકો અવનવા નુસ્ખાઓ અપનાવતા હોય છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આવી દાણચોરીના અનેક કિસ્સા સામે આવ્યા છે, જેમાં મોટાભાગના લોકો તેમના શરીરમાં અથવા બેગમાં અથવા બીજી કોઈ જગ્યાએ ચીજ વસ્તુ છુપાવીને લઈ જાય છે. દરેક એરપોર્ટ … Read more

મહીસાગરમાં ખેડૂતે કરી એવી ખેતી કે પોલીસ ઘરે આવીને લઈ ગઈ ! એરંડા વચ્ચે કર્યું હતું કાંડ…

જિલ્લામાં નશીલા પદાર્થોના કાળા વેપારની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં એક પછી એક મોટા જથ્થા ઝડપાતાં પોલીસ પણ સતર્ક બની છે. તાજેતરમાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના વડદલા ગામ નજીક આવેલા એક ખેતરમાંથી ગાંજાની વિશાળ ખેતી ઝડપાઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળેલી બાતમીના આધારે પોલીસે મોટી ટીમ સાથે ખેતરમાં દરોડો … Read more

રાજકોટમાંથી સામે આવ્યા હોશ ઉડાવી નાખતા CCTV ફોટો ! યુવતી સાથે થયું એવું કે કોઈને વિચાર્યું પણ નહતું…

dcfvg

રાજકોટમાં બિઝનેસ પાર્ટનર્સ વચ્ચેનો વિવાદ હિંસક બની ગયો છે. 36 વર્ષની મહિલાએ તેના પાર્ટનર મૌલિક સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે શીતલ પાર્ક વિસ્તારની ઓફિસમાં બિઝનેસની વાત દરમિયાન મૌલિક ભડકી ગયો અને મહિલા સાથે મારામારી કરી. CCTV ફૂટેજમાં આ ઘટના રેકોર્ડ થઇ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પરંતુ વાયરલ … Read more