લગ્નમાં દુલ્હને કરી સ્પોર્ટ બાઇક લઈને એન્ટ્રી ! વિડીયો જોઈ ચોંકી જશો…
દુલ્હનની એન્ટ્રીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દુલ્હન સફેદ કલરની સુઝુકી હાયાભૂસા બાઈક ચલાવી રહી છે. આ બાઈક તમે જોન અબ્રાહ્મ અને અભિષેક બચ્ચનની ધૂમ ફિલ્મમાં જોઈ હશે 200 કિલો કરતા પણ વધારે વજન વાળી બાઈક સાથે દુલ્હન પોતાના ડ્રેસમાં એન્ટ્રી કરે છે.સૌથી હેરાની વાળી વાત એ છે કે દુલ્હન ફુલ … Read more