બસ 5 સેકન્ડ નો ફેર પડ્યો! ફોટા ના ચક્કર મા યુવક યુવતી બન્ને ધોધ મા પડી જાત….જુઓ વિડીઓ
સોશિયલ મીડિયામાં social media અનેક પ્રકારના વિડીયો વાયરલ viral video થતા હોય છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનારો અને ચેતવણી સમાન વિડીયો સામે આવ્યો છે. હાલમાં એક તરફ ચોમાસુ monsoon શરૂ થયું છે, ત્યારે અનેક જગ્યાએ તળાવ અને નદીઓમાં પાણી આવશે તેમજ અનેક જગ્યા ઝરણા waterfall પણ વહેતા થશે. હાલમાં જ એક વિડીયો સામેં આવ્યો … Read more
