ઊના : ગાયનો શિકાર કરવા આવેલા બે સિંહોને ગાયે ઉભી પુછડીયે ભગાડયા ! જુઓ દીલ ધડક વિડીઓ
આપણે જાણીએ છે કે ગાંડી ગીરના સાવજોની બહાદુરી કોઈના તોલે ન આવે પરંતુ જો હૈયામાં હિંમત હોયને તો સાવજને ભાગવું પડે છે. આપણે જાણીએ છે કે, એક સોળ વરસની ચારણ કન્યાએ સાવજને ઉભી પૂછડીએ ભગાડ્યો હતો. આવી ઘટના હાલમાં ઊનામાં બની છે. ગાયનો શિકાર કરવા આવેલા બે સિંહોને ગાયે ઉભી પુછડીયે ભાગ્યા. આ ઘટનાનો વીડિયો … Read more