સુરત મા દીલ ધડક લૂંટ ની ઘટના ! 55 લાખ રુપીઆ લઈ વેપારી જઈ રહ્યો હતો ત્યારે કાર પર કીચડ નાખી….જાણો વિગતે
મોટા શહેરો નો ક્રાઈમ રેટ સતત વધી રહ્યો છે ત્યારે લુટ ફાટ અને હત્યાના બનાવો વધારે સામે આવી રહ્યા છે જ્યારે ફરી એક વખત આવી જ એક ઘટના સુરત ના ડીંડોલીથી ચલથાન તરફ કેનલ હાઈ વે પર બની હતી જેમા એક વેપારી ને ફીલ્મી સ્ટાઈલ મા લટી લેવામા આવ્યો હતો જેના લઈ ને હાલ પોલીસ … Read more