આ જુના પુરાણા સેન્ડલમાં એવી તો શું ખાસ વાત છે કે તેના લોકો કરોડો રૂપિયા દેવા માટે તૈયાર છે ? કિસ્મત ચમકાવી દેશે…
હાલના સમયમાં ખુબ લોકપ્રિય કંપની એપ્પલના શું સ્થાપક સ્ટીવ જોબ્સની અનેક વસ્તુઓ હાલ હરાજીમાં મુકાઈ છે, આ તમામ વસ્તુઓની બોલી એટલી મોટી કિંમતે જઈ રહી છે કે જેના વિશે જાણીને તમે પણ દંગ જ રહી જશો. એવામાં અમુક મીડિયા રિપોર્ટ દ્વારા સામે આવ્યું છે કે સ્ટીવ જોબ્સના જુના સેન્ડલની હરાજીમાં 2,18,700$ (1.7 કરોડ) રૂપિયાની કિંમત … Read more