ઋષિ કપૂરની આ બે ઇચ્છાઓ અધૂરી રહી, નીતુ કપૂરે વ્યક્ત કરી પોતાનું દુઃખ..?
ઋષિ કપૂરના જન્મદિવસ પર નીતુ કપૂર ભાવુક થઈ ગઈ. વીડિયો શેર કર્યો અને પોતાના દિલની વાત કહી. દીકરી રિધિમાએ પણ પોતાના સ્વર્ગસ્થ પિતાને યાદ કર્યા. ભીની આંખો સાથે પિતાની છેલ્લી ઇચ્છા જણાવી. આ રીતે રણબીર અને રિધિમાએ ઋષિ કપૂરની છેલ્લી ઇચ્છા પૂરી કરી. બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર હવે આ દુનિયામાં નથી રહ્યા પરંતુ તેમની … Read more
