સુરતની આ 15 મહિનાની બાળકી વિદેશના ખૂણેખૂણામાં નામ કર્યું રોશન ! વલ્ડ રેકોર્ડમાં મળ્યું નામ, પૂરી વાત જાણીને વખાણ કરતા નહી થાકો….

fvgb

ગુજરાતનાં ગૌરવવંતા શહેર સુરતની દીકરી મનશ્રી આર્જવ રાવલે માત્ર ૧૫ મહિનાની નાની ઉંમરે વિશ્વ સ્તરે અદભૂત સિદ્ધિ પ્રાપ્ત કરી છે. મનશ્રીએ સૌથી નાની ઉમરે ૨૦ પ્રાણીઓનાં અવાજ કાઢીને ‘યંગેસ્ટ ટુ મિમિક મોસ્ટ એનિમલ સાઉન્ડસ’ (Youngest to mimic most animal sounds) નું ખિતાબ મેળવ્યું છે. આ સિદ્ધિ સાથે મનશ્રી વિશ્વની સૌથી નાની બાળકી બની ગઈ છે … Read more

ક્યારેય નહીં સાંભળ્યો હોય ચોરીનો આવો કિસ્સો ! ચોરી કરવા ગયેલો આ યુવક ACના કારણે પકડાઈ ગયો, આખી ઘટના જાણીને ચોંકી જશો….

હાલમાં જ એક ચોરીનો ગજબ કિસ્સો સામે આવ્યો છે, ચોર ચોરી કરવા આવ્યો પણ ઘરમાં જ સૂઈ ગયો અને આ કારણે તે પોલીસમાં હાથે પકડાઈ ગ્યો. આ ઘટના ગાઝીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઈન્દિરા નગરના સેક્ટર 20ની જણાવવામાં આવી રહી છે. આખરે આ ચોર શા માટે સુઈ ગ્યો તે અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ. ખરેખર આ … Read more

માતા પિતા જરૂરથી જુએ ! ગાયે બાળકીનો કર્યો એવો હાલ કે જોઈને હૈયું કંપી જશે, પછી માતાએ કઈક આ રીતે બચાવ્યો જીવ…

જામનગર શહેરના આપણા વિસ્તારમાં એ ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધારે હોય છે અને આ રખડતા ઢોરોને કારણે અનેક લોકોને બીજા પણ પહોંચતી હોય છે હાલમાં જ એક આવી જ ઘટના જામનગરના આપા વિસ્તારમાં આવે છે જ્યાં એક આખલાએ એક બાળકને … Read more

લ્યો બોલો ગજબનો કિસ્સો ! સાપ કરડયો તો યુવાને પણ સાપને ભર્યા બે બચકાં અને પછી જે થયું…

ખરેખર માણસ ગમે તે કરી શકે એ વાત આજે સાબિત થઈ ગઇ, હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે બિહારના નવાદાથી એક વિચિત્ર ઘટના સામે આવી છે.  અહીં એક સાપે એક યુવકને ડંખ માર્યો, ત્યારબાદ યુવકે તે જ સાપને બે વાર ડંખ માર્યો.  આશ્ચર્યની વાત એ છે કે આ … Read more

આખરે સની દેઓલ શા માટે કરે છે આ અભિનેત્રીઓથી નફરત ? જાણો કારણ…

સની દેઓલ બોલિવુડના એવા ચિંતા કલાકારોમાંના એક છે જેમને લઈને ચર્ચાઓનો દોર હંમેશા જોવા અને સાંભળવા મળે છે. સની દેઓલે પોતાના 40 વર્ષથી પણ વધારે લાંબા ફિલ્મી કારકિર્દી દરમિયાન જે પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા મેળવી છે તે ખરેખર કાબિલે તારીફ છે. ભલે તેમને અભિનય વારસામાં મળ્યો હોય અને પોતાના પિતા ધર્મેન્દ્રના પગલે ચાલતા 1982માં આવેલી ફિલ્મ … Read more

બૉલીવુડના આ મશહૂર અભિનેતાનું આજરોજ નિધન ! નામ જાણી રડી જશો…

જીમી શેરગિલના પિતાનું અવસાન થયું છે. પરિવાર ખૂબ જ શોકમાં છે. આ અભિનેતાને દુઃખ છે. પહેલા તેમની માતા બલરાજનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. હવે, તેમના પિતાએ અંતિમ શ્વાસ લીધા છે. તેમનો પૌત્ર આઘાતમાં છે. દાદાને યાદ કરીને આંખોમાં આંસુ આવી રહ્યા છે. બોલીવુડમાંથી દુઃખદ સમાચાર આવ્યા છે. પ્રખ્યાત અભિનેતા જેમી શેરગિલના પિતા સત્યજીત સિંહ … Read more

ગુજરાતમાં બન્યો વધુ એક દુખદ બનાવ ! મિત્રએ જ કરી યુવકની હ!ત્યા, કારણ જાણી રડી પડશો

ધ્રાંગધ્રા –  ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં દિવાળીના તહેવાર પહેલા જ એક મિત્ર દ્વારા મિત્રની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદનના આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધ્રાંગધ્રા શહેરના મોચીવાડ વિસ્તારમાં રહેતા યુવક શાહરુખ સલીમભાઈ મોવર (ઉં.વ.૨૭)ને ધોળીધાર વિસ્તારમાં કોઈ કારણોસર … Read more

રડાવી દે તેવો કિસ્સો! જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ પર થયો આંતકવાદી હુમ!લો, 9થી વધુ ના થયા મોત….

દિવસે ને દિવસે આંતકવાદીઓઓ ત્રાસ વધી રહ્યો છે, હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના ખુબ જ દુઃખ દાયક પણ છે, પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાં તીર્થયાત્રીઓની બસ પર થયેલા આતંકવાદી હુમલામાં રાજસ્થાનના ચાર યાત્રાળુઓનાં પણ મોત થયા છે, જેમાં બે વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. અન્ય એક યાત્રી ઘાયલ થયો … Read more

ભક્તોએ ભગવાનની તિજોરી ભરી દીધી ! આ મંદિરમાં અઢરક સોના ચાંદી સાથે નીકળ્યા 17 કરોડ, જાણો ક્યાંનો છે કિસ્સો…

ભારત એક માત્ર એવો દેશ છે, જ્યાં તમામ ધર્મના લોકો ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા તો ધરાવે છે પરંતુ સાથો સાથ અતૂટ ભાવ સાથે દાન પણ કરે છે. આજે ભારતના અનેક પવિત્ર મંદિરોમાં લાખો કરોડો રૂપિયાનું દાન આવે છે, ચાલો અમે આપને એક એવા મંદિર વિશે જણાવીએ કે જ્યાંથી ખજાનો મળી આવ્યો છે. વાત જાણે એમછે … Read more

દુખદ બનાવ : માતા પિતા જરૂરથી વાંચે ! સ્વિમિંગ પુલમાં 2 ફૂલ જેવી દીકરીઓને પાણી ભરખી ગયું, પૂરી ઘટના જાણી રડી પડશો…

હાલમાં રાજકોટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે,  રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી 2 માસુમ બાળકીઓએ જીવ ગુમાવ્યો છે. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદ અને ચેતવણી સમાન છે. ચાલો આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ કે, આખરે આ બનાવ કઈ રીતે બન્યો. ગુજરાત ટેકના અહેવાલ … Read more

Exit mobile version