ન તો તારા પિતાથી ડરું છું કે નતો બૉલીવુડથી ! ધ્રુવ રાઠીએ આપ્યું આકરું બયાન…
યુટ્યુબના પ્રખ્યાત વ્લોગ બનાવતી વ્યક્તિ ધ્રુવ રાઠી હેડલાઇન્સમાં છે. ધ્રુવ રાઠીએ ‘ફેક બ્યુટી’ વિડિઓના થંબનેલમાં અભિનેત્રી જાહ્નવી કપૂરના ‘પહેલાં અને પછી’ ફોટોનો ઉપયોગ કર્યો હતો. ધ્રુવ રાઠી પર એવો આરોપ મુકવામાં આવ્યોછેકે ધ્રુવે જાણી જોઈને જાહ્નવીને નિશાન બનાવી હતી કારણ કે અભિનેત્રીએ તાજેતરમાં “બાંગ્લાદેશી હિન્દુઓ” ના સમર્થનમાં પોસ્ટ કરી હતી. જેના પછી રાઠીએ ફરી એક … Read more