ભાવનગર-તળાજા હાઈવે પર ભયાનક અકસ્માત મા ચાર લોકો ના કરુણ મોત થયા ! અકસ્માત એવી થયો કે..

ગુજરાતમાં અમસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, ભાવનગર જિલ્લામાંગમખ્વાર અકસ્માત થયો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ભાવનગર-તળાજા હાઈવે પર શેત્રુંજી પુલ પાસે કાર અને આઈસર વચ્ચે ભયાનક અકસ્માતસર્જાયો છે. એકી સાથે 4 લોકો મુત્યુ પામ્યા છે. આ અકસ્માત કઈ રીતે બન્યો તે અંગે વિગતવાર માહિતી … Read more

આવુ કાઈક હશે અમદાવાદનુ નવુ કાલુપુર રેલવે સ્ટેશન જુઓ તસ્વીરો ! 60,000 કરોડ ના ખર્ચે દેશ ના 199 સ્ટેશનો…

ગુજરાતમાં ડબલ એન્જીન સરકાર દ્વારા પ્રજાજનોને અનેક વિકાસના કાર્યોની ભેટ મળી રહી છે. આપણે જાણીએ છે કે, ગુજરાતમાં અનેક વિકાસના કાર્યો થયા છે, ત્યારે હાલમાં જ મોદીજીએ અમદાવાદ શહેરને અટલ બ્રિજ અને મેટ્રો ટ્રેનની ભેટ આપી છે, ત્યારે હાલમાં જ અમવાદને દિવાળી પહેલા જ મોદી તરફથી અનોખી ભેટ મળી છે. આજ રોજ દિલ્હી ખાતે મળેલી … Read more

યુવક દુબઈથી લાખો રુપીઆનુ સોનું છુપાવીને એવી રીતે લાવ્યો ભલભલા ગોથું ખાઈ જાય પરંતુ કસ્ટમ ઓફિસરે પોલ ખોલી નાખી ! જુઓ વિડીઓ

અનેક વખત એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમા વિદેશ થી આવતા પેસેન્જર કોઈ ને કોઈ ને કોઈ રીતે દાણ ચોરી કરી ને સોનું અને કીંમતી ચીજ વસ્તુઓ છુપાવી ને લાવતા હોય અને છુપાવી ને લાવવા ભાટે અવ નવા કીમીયા ઓ અપનાવતા હોય ત્યારે હાલ જ એક કિસ્સો સામે આવ્યો છે જેમા એક યુવાન ચોકલેટ અને … Read more

શું હવે બોલી જશે સોના ચાંદીનું સુરસુરિયું ! ભાવ આવી ગયા તળિયે….

છેલ્લા કેટલાય સમયથી સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા હતા જે હવે ગગડીને નીચે આવી ગયા છે. બજેટના બીજા દિવસે પણ ભારતીય કોમોડિટી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સોનું અગાઉ ₹1,47,753.00 પર બંધ થયું હતું આજે બજાર ખુલતાની સાથે જ સોનું ₹1,46,000.00 પર ટ્રેડ થવા લાગ્યું હતું. સોનું ગગડીને … Read more

રીક્ષા વાળાને 25 કરોડ ની લોટરી લાગી પણ હવે અધધધ… આટલા કરોડ તો ટેક્સ મા જ આપી દેવા પડશે…જાણો વિગતે

ભગવાનને ઘરે દેર છે પણ અંધેર નથી. આ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છે અને આમ પણ આપણા ગુજરાતીમાં કહેવાય છે ને કે, નસીબમાં જ્યારે જે લખેલું હોય એ આપો આપ મળી જ જાય છે. હાલમાં જ આવી ઘટના સામે આવી છે. તમને જાણીને આશ્ચય થશે કે, કેરળના તિરુવનંતપુરમ શહેરમાં રહેતા આ રિક્ષા ડ્રાઈવરનું … Read more

દેશની સુરક્ષા કરતી મહિલાની ઘરે પત્નીએ જ કરી હત્યા ! કારણ જાણી હચમચી જશો…

દેશની સુરક્ષા માટે આતંકવાદીઓ અને ખતરનાક ગુનેગારોનો સામનો કરનારી દિલ્હી પોલીસની SWAT (Special Weapons and Tactics) કમાન્ડો કાજલ આજે આપણી વચ્ચે નથી રહી. દિલ્હીના મોહન ગાર્ડન વિસ્તારમાં રહેતી કાજલ પર તેના જ પતિએ જીવલેણ હુમલો કર્યો હતો. ઘટના 22 જાન્યુઆરી 2026ની રાત્રે આશરે 10 વાગ્યે બની હતી. કાજલ અને તેના પતિ અંકુર વચ્ચે કોઈ બાબતે … Read more

એન્જિનિયરનો આ નમૂનો છે મૌતનું મોઢું ! ડીજાઈન જોઈને ચોંકી જશો…

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આવતા મીરા-ભાઈંદર રોડ પર નવનિર્મિત એક ફ્લાયઓવર સોશિયલ મીડિયા પર ‘ટોક ઓફ ધ ટાઉન’ બન્યો છે. ચર્ચાનું કારણ તેની અજીબોગરીબ ડિઝાઇન છે. આશરે 100 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ ડબલ-ડેકર ફ્લાયઓવર શરૂઆતમાં ભવ્ય 4-લેનનો છે, પરંતુ એક પોઈન્ટ પર આવીને તે અચાનક જ 2-લેનનો થઈ જાય છે. નેટીઝન્સ તેને ‘ડેથ ટ્રેપ’ (મોતનો … Read more

અડધી રાત્રે મશહૂર ઉધ્યોગપતિએ કરી આત્મહત્યા ! કારણ જાણી ચોંકી જશો…

57 વર્ષીય રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ અને કોન્ફિડન્ટ ગ્રુપના ચેરમેન સી.જે. રોયે તેમની ઓફિસમાં આત્મહત્યા કરી લીધી હોવાની વાત સામે આવી છે. બેંગલુરુમાં પોતાની ઓફિસમાં પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. કેરળના વતની સીજે રોય, કોન્ફિડન્ટ ગ્રુપ નામની અગ્રણી રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપનીના સ્થાપક હતા એવું કહેવામાં આવી રહ્યું છે કે આવકવેરા ટીમના … Read more

સુરતના VIP ચોર ના ચોરીના કિસ્સાઓ જાણી ચોંકી જશો ! ચોરી કરવા ક્યારેક પ્લેન મા તો ક્યારેક સાઈકલ મા જતો અને અત્યાર સુધી મા કરોડો…

સુરત શહેરમાં ચોરીના બનાવો તો દિવસેને દિવસે બને છે પરંતુ હાલમાં જ સુરતના VIP ચોર ના ચોરીના કિસ્સાઓ સામે આવ્યા છે ! ચોરી કરવા ક્યારેક પ્લેન મા તો ક્યારેક સાઈકલ મા જતો. ચાલો આ ચોરના કારનામા વિશે અમે આપને માહિતગાર કરીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, વેસુ વિસ્તારની હૅપ્પી એક્સીલેન્સિયાબિલ્ડીંગમાં વીવીઆઈપીમાં ચોરીનો બનાવ બન્યો. … Read more

ધોળા દિવસે થઈ જવેલર્સની દુકાનમાંથી ચોરી ! વિડિયો જોઈ ચોંકી જશો…

કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક હિંસક લૂંટની ઘટના સામે આવી છે. સાન જોસ વિસ્તારમાં આવેલા ‘કિમ હંગ જ્વેલરી’ સ્ટોરમાં માસ્ક પહેરેલા લૂંટારૂઓની એક ટોળીએ ધોળા દિવસે આતંક મચાવ્યો હતો. સર્વેલન્સ વિડિયોમાં જોઈ શકાય છે કે લૂંટારૂઓ એક ટ્રક જેવું વાહન લઈને આવ્યા હતા અને તેને રિવર્સમાં સ્ટોરના મુખ્ય દરવાજા સાથે જોરદાર અથડાવી દરવાજો તોડી … Read more