દીકરો ગુમાવ્યા બાદ પણ પરિવારે માનવતા મહેકાવી! દીકરાનું મોત થતાં પરિવારે એવો નિર્ણય લીધો કે સૌ કોઈ વખાણ કરી રહ્યા છે…

અંગદાન એજ જીવનદાન સમાન છે. સુરત શહેરમાં અંગદાનના અનેક બનાવો બને છે ત્યારે હાલમાં જ એક આવી જ ઘટના ભરૂચમાં બની. આ ઘટના દુખદાયી પણ છે અને સરહાનીય પણ છે. આ ઘટના અંગે વધુ વિગતવાર જાણીએ તો ભરૂચનો મીકેનીકલ એન્જીનીયર શૈશવ ઉ.વ 24 ખેતીવાડી કરતો હતો. ૧૩ માર્ચના રોજ રાત્રે પોતાની બુલેટ પર સુણેવ ગામથી … Read more

પતિ પત્નીના ઝગડામાં પાડોશીનું કમકમાટી ભર્યું મૌત ! એવી રીતે મૌત થયું કે જાણીને રૂવાટા ઊભા થઈ જશે…

dcfvg

મોત ક્યારે અને કઈ જગ્યાએ ક્યાં કારણોસર આવી જાય એ કોઈ નથી જાણતું. હાલમાં જ પતિ પત્નીના ઝઘડા વચ્ચે એક નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો.  આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ દંપતીનો પાડોશી હતો. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે આખરે આ ઘટના પાછળનું સત્ય શું છે? સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે વલસાડ … Read more

પટાવાળાની નોકરી કરનાર યુવકો કર્યો આપઘાત ! સુસાઇડ નોટમાં લખ્યું કે “I Love you, મને માફ…

આત્મહત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે વધુ એક આત્મહત્યાના બનાવ બન્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે અમરેલીના સાંસદની શરાફી મંડળીમાં પટ્ટાવાળા તરીકે કામ કરતા યુવકે આપઘાત કરી લીધો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે યુવાનના પાકિટમાંથી બે સુસાઈડ નોટ મળી આવી છે પ્રેમ પ્રકરણના કારણે જિંદગી ટૂંકાવી હોવાની આશંકા વ્યકત કરવામાં … Read more

શિક્ષકે બાળકને પૂછ્યું કે ‘ગાંધીજીનો જન્મ ક્યાં થયો ?’ તો બાળકે એવો જવાબ આપ્યો કે તેને સાંભળી તમે હસી હસીને ગોટા વળી જશો…જુઓ વિડીયો

આપણા રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીજી વિષે ફક્ત ભારત જ નહીં પણ આખું વિશ્વ તેના વિશે જાને છે, એવામાં તમે કોઈ પણ વ્યક્તિને ગાંધીજી વિશેની કોઈ વાતો પૂછો તો તે તરત ફટકે જવાબ આપી દેતા હોય છે જ્યારે અમુક લોકો એવા અપવાદ રૂપ પણ હોય છે જે ગાંધીજી વિશે એટલું બધું જ્ઞાન ધરાવતા હોતા નથી. પરંતુ … Read more

અમદાવાદમાં SG હાઇવે પર થયો ગમખ્વાર અકસ્માત ! યુવકને અડફેટમાં લેતા થયું મૌત અને વધુમાં…

અમદાવાદના એસ.જી. હાઈવે પર આજે વહેલી સવારે વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો, જેમાં ગાંધીનગરથી કામ પર નીકળેલા 23 વર્ષીય કથન કૌશિકભાઈ ખડાઈતાનું ઘટનાસ્થળે જ દુઃખદ મોત થયું. નિર્મા યુનિવર્સિટી અને છારોડી વચ્ચે સવારે 7 વાગ્યે અજાણ્યા વાહનચાલકે તેમની બાઇકને ટક્કર મારી હતી અને પછી ફરાર થઈ ગયો. કથન YMCA નજીક આવેલી એક ફાર્મા … Read more

ગાંધીનગર નો ગજબ નો ગાંઠીયા વાળો ! ગ્રાહક નુ મોઢુ જોઈ ને કહી દે કે કેટલા ગાંઠીયા ખાશે…

અમદાવદના સચિવાલયની પાસે આવેલ એક ગાંઠિયાની લારી વાળા દિપેશભાઈ ગ્રાહકને પારખીને તેની ગાંઠિયા ખાવાની કેપેસિટી કેટલી હશે તે જાણી લેછે. આમ ગ્રાહકની કેપેસીટી એ આવીને બેસે એટલે દિપેશભાઈને ખબર પડી જ જાય છે. સામેથી જ ગ્રાહક કહે તે પહેલા એ કેટલું ખાઈ શકશે તે તેઓ જાણી જાય છે અને ગ્રાહક ઓર્ડર આપે તે પહેલા જ … Read more

80 વર્ષ પહેલા માત્ર રમકડાંના ભાવે મળતી હતી બરબડેડ સૈકાર ! જુઓ જૂનું બિલ…

સોશિયલ મીડિયામાં હાલમાં જુના બિલોના ફોટોઝ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, ત્યારે હાલમાં જ વધુ એક બિલ સામે આવ્યું છે.  પહેલાના સમયતો આજના સમય માં બહુ જ તફાવત જોવા મલે છે જેમાં એક સમય એવો હતો કે જ્યારે લોકોની પાસે પૈસા નહોતા પરંતુ ત્યારે ભાવ ઓછા હતા અને આજનો એક સમય એવો કે જ્યારે … Read more

કાગડાને બેઠવુને ડાળને ભાંગવું ! પેહલા સાંભળ્યું હશે આજે જોઈ પણ લ્યો, ડાળ ભાંગીતો યુવક કાઇટમાં ગરી ગયોને પછી…જુઓ વિડીયો

હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોયા બાદ તમારું પણ હાસ્ય છૂટી જતું હોય છે. સોશિયલ મીડિયા વિશે જો વાત કરવામાં આવે તો વિડીયોની તો ભરમાર છે, રોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેને જોયા બાદ આપણું પણ હાસ્ય … Read more

દિલ્હી અને મુંબઈ હાઇવે પર થયો ગમખ્વાર અકસ્માત ! અકસ્માત એટલો જોરદાર હતો કે 2 લોકોના મૌત અને…

દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતોની શ્રેણી અટકતી નથી. સતત બીજા દિવસે લક્ષ્મીપુરા ગામ નજીક ફરી એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર અથડામણમાં કારમાં સવાર બે વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ દુઃખદ મોત નીપજ્યું, જ્યારે બે અન્ય લોકોને ગંભીર ઈજાઓ થઈ. અકસ્માત બાદ સ્થાનિક લોકોની ભીડ એક્સપ્રેસ વે પર ઉમટી પડી હતી. ઘટનાની … Read more

વડોદરામાં ખેડૂતો કર્યો આપઘાત ! કારણ જ કઈક એવું બન્યું કે જાણીને હૈયું કંપી ઉઠશે…

ડિજિટલ યુગમાં સાયબર માફિયાઓ વિવિધ કાવતરાં દ્વારા ભોળા લોકોને નિશાન બનાવી લાખો રૂપિયાનું છેતરપિંડી કરતા હોવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા વડોદરાના એક ખેડૂત સાથે થયેલી દુઃખદ ઘટના સમગ્ર જિલ્લામાં ચકચાર ફેલાવી રહી છે. ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે રહેતા 65 વર્ષીય અતુલભાઈ હીરાભાઈ પટેલને દિલ્હી ATSના નામે કોલ આવ્યો હતો. આરોપીઓએ … Read more

Exit mobile version