રાજકોટમાં આ કપલે એવી રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું કે આજે ચારે બાજુ થઈ રહ્યાં છે વખાણ…
રાજકોટ ના કપલે એવી રીતે લગ્ન કરવાનું નક્કી કર્યુ કે નિર્ણય જાણી ચારે કોર વાહ વાહ થઈ ગઈ લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચો કરે છે. પ્રસંગને યાદગાર કરવા માટે અલગ અલગ થીમનુ આયોજન કરે છે. એક એવી જોડીની વાત કરીશું કે જેમણે લગ્નમાં પૈસાનું પાણી કરીને નહીં પણ ગરીબોની સેવા કરીને પછી સાત ફેરા લેશે. કાલાવડ તાલુકાના … Read more