ડાયમં કીંગ ગોવિંદભાઈ ધોળકીયાએ પોતાના કર્મચારીઓ ને દીવાળી બોનસ મા એવી વસ્તુ આપી કે વખાણ કરતા થાકી જશો ! જાણો શુ…
ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિઓ માથી એક ગોવિંદભાઈ ધોળકીયા જેઓ સુરત ના ડાયમંડ કીંગ તરીકે પણ ઓળખાઈ છે. ગોવિંદભાઈ ધોળકીયા હંમેશા પર્યાવરણ અને સમાજ ની ચિંતા કોઈક ને કાઈક સમાજ ને અર્પણ કરતા રહે છે જ્યારે થોડા દિવસ પહેલા જ એક જાહેરાત કરી હતી જેમા તેણના મુળ વતન દુધાળા ગામ ના દરેક ઘરે સોલાર આપવાની વાત કરી … Read more