શિયાળા મા ફરવા જવાનું વિચારતા હોય તો ગુજરાત નજીક ના આ ખાસ સ્થળે પહોંચી જાવ ! જાણો ખર્ચ અને શુ છે ખાસ…
ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે હાલમાં સૌ કોઈ ફરવા જઇ રહ્યા છે, ત્યારે ચાલો અમે આપને ચાર એવી જગ્યાઓ વિશે જણાવીશું કે, જેના વિશે જાણીને તમને ત્યાં જવાનું મન જરૂર થી થશે. આ સ્થળો ગુજરાતમાં નહીં પરંતુ ગુજરાતની સમીપે આવેલ રાજસ્થાનમાં આવેલા છે. ગુજરાતની જેમ રાજસ્થાન પણ પોતાની સુંદરતા અને મહેલોને લીધે જાણીતું છે. … Read more
