અમેરિકામાં યુવકે રેડબૂલ કંપનીને કરાવ્યું કરોડોનું નુક્સાન ! ઘટના જ એવી બની કે…
રેડ બુલ એનર્જી ડ્રિંક મોટાભાગના લોકો પીવે છે અને તેનું સ્લોગન છે કે રેડ બુલ ગીવ્સ યુ વિન્ગ્સ, પણ તમને ખબર છે કે આ સ્લોગનના લીધે રેડબુલ કંપનીને 13 મિલિયનનું નુકશાન થયું હતું. રેડ બુલે 1997માં “રેડ બુલ તમને પાંખો આપે છે” આ નારા સાથે જાહેરાત અભિયાન શરૂ કર્યું હતું. આનો મુખ્ય હેતુ એ દર્શાવવાનો … Read more