શિયાળા મા ફરવા જવાનું વિચારતા હોય તો ગુજરાત નજીક ના આ ખાસ સ્થળે પહોંચી જાવ ! જાણો ખર્ચ અને શુ છે ખાસ…

ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે હાલમાં સૌ કોઈ ફરવા જઇ રહ્યા છે, ત્યારે ચાલો અમે આપને ચાર એવી જગ્યાઓ  વિશે જણાવીશું કે, જેના વિશે જાણીને તમને ત્યાં જવાનું મન જરૂર થી થશે. આ સ્થળો ગુજરાતમાં નહીં પરંતુ ગુજરાતની સમીપે આવેલ રાજસ્થાનમાં આવેલા છે. ગુજરાતની જેમ રાજસ્થાન પણ પોતાની સુંદરતા અને મહેલોને લીધે જાણીતું છે. … Read more

સુરત ની આ ઢીંગલીએ ફોન કરી ટીચર ને ખખડાવ્યા ! વિડીઓ જોઈ હસવાનું નહી રોકી શકો…

નાના છોકરાઓ ભગવાનું રૂપ ગણાય છે અને આમ પણ બાળપણ ખૂબ જ નિખાલસ અને નિર્દોષમય હોય છે. આપણે જાણીએ છે કે હાલમાં જ એક શાળાના બાળકનો એક વિડીયો વાયરલ થયો હતો અને આ વીડિયોમાં બાળક પોતાના સાહેબને કહેતો હોય છે કે તમે 2 થી 4 વાળાને પ્રવાસે કેમ નથી લઈ જતા અને આવો કેમ અન્યાય … Read more

રાજ્સ્થાનમાં થયો ગમખ્વાર અકસ્માત ! ભાભર તાલુકાના 3 લોકોના મૌત અને…

રાજસ્થાનના ઉદેપુર નજીક એક ભીષણ માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. પથ્થરો ભરેલા એક ટ્રકે અચાનક કાબૂ ગુમાવતા હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી. ટ્રકના બેકાબૂ બનતાં તેની સાથે ચાલતા અને પાછળ આવતા કુલ છ વાહનો એકબીજા સાથે અથડાયા, જેના કારણે ભયાનક દૃશ્યો સર્જાયા. અકસ્માત એટલો ગંભીર હતો કે હાઈવે પર લાંબા સમય સુધી … Read more

લગ્નના સાત ફેરા પહેલા જ દુલ્હાએ સસરા પાસે 20 લાખ રોકડ ને Brezz કારની કરી માંગણી ! પછી થયું એવું કે…

dcfvg

ઉત્તર પ્રદેશના બરેલીમાં એક લગ્ન પ્રસંગ દહેજની લાલચના કારણે ખુશીમાંથી સીધો વિવાદમાં ફેરવાઈ ગયો. લગ્નના મંડપ સુધી પહોંચેલી વાત સાત ફેરા પહેલાં જ અટકી ગઈ, જ્યારે વરપક્ષે અચાનક મોટી માંગણીઓ મૂકતાં વાત બગડી ગઈ. આ ઘટનાએ સમાજમાં દહેજ પ્રથાની કડવી હકીકત ફરી એકવાર સામે લાવી દીધી છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો … Read more

અમદાવાદમાં મંદિરમાંથી ચોરી કરતાં પકડાયો ચોર ! જ્યારે કારણ પૂછવામાં આવ્યું તો આપ્યો એવો જવાબ કે…

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં મંદિરોમાં થયેલી ચોરીના કેસમાં મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. કૃષ્ણનગર અને માધવપુરા વિસ્તારમાં આવેલા મંદિરોમાંથી ચાંદીની વસ્તુઓની ચોરી કરનાર આરોપીની ધરપકડ CCTV ફૂટેજના આધારે કરવામાં આવી છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી મંદિર પરિસરમાં ખૂબ શાંતિથી પ્રવેશ કરતો હતો અને શંકા ન જાય તે માટે પહેલા ભગવાનની આરતી અને પૂજા … Read more

લ્યો બોલો અમેરિકાની પોલીસ પણ કર્યા હાથ અધ્ધર ! ભારતીય કપલનું સૂટકેસ ચોરાઇ જતાં પોલીસ…

dcfvg

અમેરિકામાં પણ પોલીસ હાથ અધ્ધર કરી શકે છે જેનો એક કિસ્સો સામે આવ્યો છે. કરૂણા અને રિચી નામના યુએસમાં જ રહેતાં એક ઈન્ડિયન કપલનો સૂટકેસ સહિતનો સામાન ચોરાઈ ગયો પણ એ સામાનમાં એક GPS ટ્રેકર (એરટેગ) મુકવામાં આવેલું હતું. પણ તમને જાણીને નવાઈ લાગશે કે એ ટ્રેકર હોવા છતાં પણ હજૂ સુધી તે સામાન મળી … Read more

વડોદરા : 15 વર્ષના કિશોરનો કૂતરાને બાંધવના બેલ્ટ અને પંખા સાથે લટકતો મૃતદેહ મળી આવ્યો ! માતા એ રડતા રડતા કહ્યુ ” મારા દીકરા ને ખુબ મારતા…

dcfvg

હત્યાના અનેક બનાવો સામે આવે છે, ત્યારે હાલમાં જ એક ઘાતકી અને ક્રૂરતા પૂર્વક બનાવ સામે આવ્યો છે. આ ઘટના અંગે જાણીને જ તમારું હૈયું કંપી જશે. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો, આ ઘટના વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં સુબોધનગરમાં બની છે. 15 વર્ષના કિશોરનો કૂતરાને બાંધવના બેલ્ટ અને પંખા સાથે લટકતો મૃતદેહ મળી … Read more

યુવકે 44 લાખનો ઘોડો ખરીધો બીજે દિવસે એવી હકીકત સામે આવી કે પગ નીચે થી જમીન સરકી ગઈ…..નોંધાવી પોલીસે ફરિયાદ

dcfvg

ઓનલાઇન ખરીદીમાં છેતરપીંડી થવાના કિસ્સા વધુ જોવા મળે છે પરંતુ હાલમાં જ એક વ્યક્તિએ રૂબરૂ જઈને યુવકે 44 લાખનો ઘોડો ખરીધો બીજે દિવસે એવી હકીકત સામે આવી કે પગ નીચે થી જમીન સરકી ગઈ. ચાલો એવું તે શું બન્યું કે યુવકે પોલીસની મદદ લેવી પડી. આ ઘટના હરિયાણાના પંચકુલાની છે અને યુવકે રાયપુર રાણી પોલીસ … Read more

નાગીન નુ મોત થતા નાગ પણ માથા પછાડી સ્યુસાઈડ કરવા લાગ્યો ! વિડીઓ જોઈ તમારા સ્વાસ પણ અધ્ધર થઈ જશે…જુઓ વિડીઓ

dcfvg

આ જગતમાં દરેક જીવોમાં ઈશ્વર સંવેદના, લાગણી, વિશ્વાસ અને પ્રેમ આપ્યો છે. જે રીતે માનવીના જીવનમાં સુખ દુઃખ અને જન્મ-મુત્યુ તેમજ વિરહ-મિલનની ઘડીઓ આપી છે. એવી જ વન્યજીવોમાં પણ આપી છે. હાલમાં જ એક વિડીયો વાયરલ થયો છે, આ વીડિયોમાં જોઈ શકશો કે એક નાગીનના મુત્યુ બાદ નાગ તેના શબ પાસે જ પડ્યો રહ્યો હતો. … Read more

યુવતીને મળવા ઘરે ગયેલા મોરબીના વેપારી સાથે મોટો દાવ થઈ ગયો ! અંગત પળનો વિડીયો બની ગયા બાદ અઢી કરોડ….

dcfvg

હાલમાં જ ભાવનગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના દરેક પુરુષો માટે ચેતવણી સમાન છે. આ કેસમાં પોલીસે મોરબીના વેપારીની ફરિયાદના આધારે બંટી બબલીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગતો એવી છે કે, વેપારીને ઘરે મળવા બોલાવીને યુવતીએ તેની સાથેના અંગત પળોનો વિડીયો બનાવ્યો હતો. આ કાંડમાં યુવતીના કથિત પતિએ … Read more