લેમ્બોર્ગિની ગાડીએ 3ને મરી ટક્કર ! છતાં પણ થયો તેઓનો બચાવ, ઘટના જાણી કંપી જશો…
રવિવારે એક ચમકતી લેમ્બોર્ગિની કાર આવી જેણે પહેલા એક મોટરસાઇકલ સવારને ટક્કર મારી, પછી એક ઓટોરિક્ષા સાથે અથડાવી અને અંતે ફૂટપાથ પર પલટી મારી. જો એ હજૂ થોડી વધુ સ્પિડમાં હોત તો આ અકસ્માતમાં ઘણા લોકોના મોત નિપજ્યા હોત. આ લક્ઝરી કાર બંશીધર ટોબેકો પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર અને કેકે મિશ્રાના પુત્ર શિવમ મિશ્રાની છે. શિવમ … Read more