લ્યો બોલો ગજબનો કિસ્સો ! સાપ કરડયો તો યુવાને પણ સાપને ભર્યા બે બચકાં અને પછી જે થયું…
ખરેખર માણસ ગમે તે કરી શકે એ વાત આજે સાબિત થઈ ગઇ, હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે બિહારના નવાદાથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક સાપે એક યુવકને ડંખ માર્યો, ત્યારબાદ યુવકે તે જ સાપને બે વાર ડંખ માર્યો. આશ્ચર્યની વાત એ છે કે આ … Read more