એક વાયરલ વિડીયાએ વિધાર્થીનું જીવન છીનવી લીધું! કોઈકનું ભૂલ સગીરા માટે બની મોત, જાણો શું હતું આ વીડિયોમાં…
સોશિયલ મીડિયામાં જેટલું આપણા માટે ઉપયોગી છે, એટલું જ નુકશાન કારક પણ ખરું. આપણે જાણીએ છે કે, ક્યારેક ફરતા મેસેજ કે વીડિયો તેને આપણે કોઇપણ જાતની સત્યતા ચકાસ્યા વિના કે આ મેસેજ વાયરલ કરવાથી પીડિતા કે તેમના પરિવારની માનસિક હાલત શું થશે એવું આપણે નથી વિચારતા. હાલમાં જ એક આવી ઘટના સામે આવી છે. એક … Read more
