પ્રેમીને ઘરે બોલાવી દીકરીએ પિતાની જ કરવી હત્યા ! આખી ઘટના જાણી હૈયું કંપી જશે…
વડોદરામાં એક સગીર વયની દીકરીએ જ પોતાની પ્રેમી સાથે મળીને પોતાના જ પિતાની મોતને અંજામ આપ્યો છે. પાદરામાં પોતાના પ્રેમમાં નડતરરુપ લાગતા પોતાના જ પિતાને મારવાની યોજના 3 મહિના પહેલા દિકરીએ બનાવી હતી. માતા અને પિતા શનાભાઇના જમવામાં ઊંઘની ગોળીઓ નાખી દીધા બાદ ફોન કરીને પ્રેમી રણજીતને બોલાવ્યો હતો. પ્લાન મુજબ રણજીત પોતાના મિત્ર ભવ્ય … Read more