અંધશ્રદ્ધા ! રાજકોટમાં યુવતીને છાતીમાં દુખાવો થતા માતા-પિતા હોસ્પિટલને બદલે ભુવા પાસે લઈ ગયા અને પછી જે થયું..

ગુજરાત મા અંધશ્રદ્ધા એ માઝા મુકી હોય એવુ લાગી રહ્યુ છે છેલ્લા થોડા મહીનાઓ મા અંધશ્રદ્ધા ના ઘણા બનાવો સામે આવી રહ્યા છે હજી એક અઠવાડિયા પહેલા જ એક કિસ્સો સામે આવ્યો હતો જેમા એક ભુવા એ દુખ દુર કરવા માટે એક કરોડ ની ડીલ કરી હતી જ્યારે ફરી એક ઘટના સામે આવી છે જેમા … Read more

ઘરમા ના ફળીયા મા રમતા બાળક સાથે એવી દુર્ઘટના ઘડી કે વિડીઓ જોઈ ધૃજી જશો ! જુઓ વિડીઓ

આપણે સૌ કોઈ જાણીએ છે કે નાની વયના બાળકો અવારનવાર રમત રમતમાં પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. ક્યારેક કોઈ વસ્તુઓ ગળી જતા હોય છે તો ક્યારેક પાણીમાં કે કોઈ અન્ય જગ્યામાં પડી જતા હોય છે. હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે અને આ બનાવ હાલમાં સીસીટીવીમાં કેદ થતા આ વીડિયો ખૂબ … Read more

રાજકોટ મા જાહેર મા યુવાન પર છરીઓ ના ઘા ઝીકી કરપીણ હત્યા કરાઈ ! સમગ્ર ઘટના cctv મા કેદ…જુઓ વિડીઓ

રાજકોટ શહેરમાં ધોળે દિવસે યુવાની હત્યા કરવામાં આવી અને દુઃખદ બનાવ સીસીટીવીમાં કેદ થયેલ છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ગઈકાલે સમી સાંજે જાહેરમાં છરીનાં ઘા ઝીંકી એક યુવકની હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયેલ. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ સમગ્ર … Read more

પહેલી નજરે લાગશે કે ATM કાર્ડ છે પણ આ ATM કાર્ડ નહી લગ્નની કંકોત્રી છે. જુઓ અનોખી કંકોત્રી ની તસવીરો ! દરેક પ્રસંગ નો ઉલ્લેખ એવી રીતે કે…

હાલમાં સોશિયલ મીડિયામાં અનેક પ્રકારનાં લગ્નની કંકોત્રીઓ વાયરલ થઈ રહી છે, ત્યારે આજે અમે આપને એવી કંકોત્રી વિશે જણાવીશું કે આ કંકોત્રી હોવા છતાં પણ તમને પહેલી નજરે કંકોત્રી નહિ લાગે. કહેવાય છે ને કે, વ્યક્તિ પોતાના શોખ માટે અને પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે કંઈ પણ કરી શકે છે. એક તરફ હાલમાં લગ્નની કંકોત્રીમાં … Read more

રાજકોટ મા પિતા પુત્ર ની જોડી કે સાવ ઓછા ખર્ચે બનાવી આલીશાન વિન્ટેજ કાર ! રોડ પર નીકળે ત્યારે લોકો જોતા જ રહી જાય…જુઓ વિડીઓ

આજના સમયમાં દરેક વ્યક્તિ નવીત્તમ શોધ કરી રહ્યો છે. કહેવાય છેને કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. હવે સમય એવો આવ્યો છે કે લોકોને જૂની વસ્તુઓને ફરી પસંદ કરી રહ્યા છે. હાલમાં જ એક બાપ-દીકરાની જોડીએ એક અનોખી વિન્ટેજ કાર બનાવી છે. જૂની અને આધુનિક ટેકનોલોજી સાથે આ બાપ દીકરાએ સાવ નજીવા ખર્ચે આ કાર બનાવી છે. … Read more

અમેરિકાના વિઝા ન મળતા મહિલા ડોક્ટરે કરતો આપઘાત ! ઘટના જાણી હૈયું કંપી ઉઠશે…

dcfvg

38 વર્ષિય ડૉ. રોહિણીએ અમેરિકાના વિઝા ન મળતાં આત્મહત્યા કરી લીધી. તેનો મૃતદેહ ફ્લેટમાંથી મળી આવ્યો હતો. પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી હતી, જેમાં લખ્યું હતું કે વિઝા ન મળવાથી તે હતાશ હતી અને આ જ તેની આત્મહત્યાનું કારણ હતું. આ ઘટના 21 નવેમ્બરે રાત્રે બની હતી. રોહિણી આંધ્રપ્રદેશના ગુંટુરની હતી અને હૈદરાબાદના પદ્મ … Read more

માત્ર 22 વર્ષીય ગુજરાતી યુવક સાથે થયું ન થવાનું ! અમેરિકાની જેલમાં છે બંધ..

dcfvg

અમેરિકામાં રહેતા 22 વર્ષીય ગુજરાતી યુવક તીર્થ સવાણીને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે. જૂન 05ના રોજ ઈન્ડિયાનાની ગ્રાન્ડ કાઉન્ટીમાંથી બે લાખ ડોલરનું ગોલ્ડ કલેક્ટ કર્યું હતું. જે 68 વર્ષીય શખસ પાસેથી તીર્થે ગોલ્ડ ઉઠાવ્યું હતું તે ફોન સ્કેમનો વિક્ટિમ હતો જેણે આ ઘટનાના બે દિવસ બાદ લોકલ પોલીસનો સંપર્ક કરી પોતાની સાથે કુલ 2.31 … Read more

રાજકોટની ગર્ભવતી મહિલા એ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું! સ્યુસાઈડનોટમા લખ્યું કે ‘ એ મારું રાખતા નથી..’

હાલમાં જ રાજકોટ શહેરમાં એક દુઃખ દાયી ઘટના સામે આવ રાજકોટના કાલાવડ રોડ પર આવેલી મેટોડા GIDCમાં ગેઇટ-2 પાસ માં રહેતી અને 7 મહિના પૂર્વે લગ્ન કરનાર નવોઢા જયશ્રીબેન નયનભાઈ દાફડાએ ગઈકાલે રાત્રિના પતિ બહાર ગયા બાદ પોતાના રૂમમાં ‘મારા પતિને અન્ય યુવતી સાથે સંબંધ છે અને મારું કંઈ રાખતા નથી’ એવી સુસાઇડ નોટ લખી … Read more

સાબરકાંઠા : 16 વર્ષ ની કીશોરી ના પેટ માથી એવી વસ્તુ નીકળી કે ડોક્ટર પણ ધૃજી ગયા ! 6 ડોક્ટરો એ આપરેશન કરી..

મીડિયાના માધ્યમથી આપણે અનેક પ્રકારના સમાચારોમાં જાણવા મળતા હોય ચેઝ જેમાં તબીબી કિસ્સાઓ પણ સામે આવે છે. હાલમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે 16 વર્ષ ની કીશોરી ના પેટ માથી એવી વસ્તુ નીકળી કે ડોક્ટર પણ ધૃજી ગયા !  આપણે જાણીએ છે કે બાળકોને અનેક પ્રકારની કુટેવ … Read more

અમદાવાદ ના 10 વર્ષ ના બાળક શ્વાસનળી મા એવી વસ્તુ ફસાઈ કે કાઢવામા ડોક્ટર ના સ્વાસ પણ અધ્ધર થઈ ગયા…જુઓ શુ છે

નાના બાળકોનું વાલીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે આપણે જાણીએ છે કે, અવારનવાર બાળકો રમત-રમતમાં પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. ખાસ કરીને બાળકો કોઈપણ વસ્તુઓને ભૂલમાં ગળી જતા હોય છે, જેનાથી તેમનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, હાલમાં જ સિવિલ હોસ્પિટલમાં રેરેસ્ટ ઓફ ધ રેર સર્જરી … Read more