સુરતમાં 15 વર્ષના વિધ્યાર્થીએ ટૂંકાવ્યું જીવન ! સ્યુસાઇડ નોટમાં લખ્યું બાય બાય પાપા બધ વસ્તુ માટે…
માતા-પિતા માટે લાલબત્તી સમાન વધુ એક કિસ્સો સુરતના ડિંડોલી વિસ્તારમાં સામે આવ્યો છે. જ્યાં માત્ર 15 વર્ષની વિદ્યાર્થિનીએ એક સ્લેટ પર પર ભાવુક શબ્દો લખી જીવન ટૂંકાવીલીધું છે.એક સ્લેટ પર ‘બાય બાય પાપા, સોરી હર ચીઝ કે લિયે’ જેવા ભાવુક શબ્દો લખી પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક માહિતી મુજબ, શગુનને … Read more