બાળકોને મોબાઈલ આપતા પહેલા 10 વાર વાંચીલો ! પરિવારે 10 વર્ષનો બાળક ગુમાવ્યો, કારણ જાણી સૌ કોઈ હેરાન…
ભલભલા દૂરજી જાય એવી એક ઘટના સામે આવી છે, જેમાં માત્ર 10 વર્ષના માસૂમ બાળકનું મોબાઈલ જોતી વખતે હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. ધોરણ 4 માં અભ્યાસ કરતો મયંક પોતાના ઘરે પલંગ પર બેસીને ફોન જોઈ રહ્યો હતો ત્યારે અચાનક પાછળની તરફ ઢળી પડ્યો હતો. હોસ્પિટલ લઈ જતાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો અને પ્રાથમિક … Read more
