જામનગરમાં અડધી રાત્રે ખુની ખેલ ખેલાયો! પતિ કુહાડીના ઘા ઝીંકી પત્નીનું ઢામ વાળી દીધું, હત્યા બાદ પતિએ જે કર્યું તે ચોંકાવનારું…. જાણો વિગતે
જામનગરના કનસુમરા ગામનો હૈયું કંપાવી દે તેવો બનાવ સામે આવ્યો છે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પતિએ કુહાડી વડે પત્ની પર હુમલો કરી ઘાતકી હત્યા કરી નાખી અને સૌથી ચોંકાવનાર વાત એ કે, પત્નીની હત્યા કર્યાં બાદ પણ પોતે પણ જીવન ટૂંકાવી લીધું. આવો ખૂની ખેલ શા માટે ખેલાયો તે અંગે વધુ વિગતવાર માહિતી … Read more