હે ભગવાન આવી વિદાય કોઇની ના થાય ! તીરંગામાં લપેટાયેલા જવાનને વિદાય આપવા આવી 8 કલાક પહેલી જન્મેલી બાળકી અને માતા….
આ એક એવી ઘટના છે જેમાં લોકોના હૈયા પણ રડી પડે. ગામની ગલીઓમાંથી જ્યારે તિરંગામાં લપેટાયેલું એક પાર્થિવ શરીર પસાર થઈ રહ્યું હતું, ત્યારે લોકો હાથ જોડીને માથું નમાવીને ઊભા હતા. આ અંતિમ યાત્રા ભારતીય સેનાના વીર જવાન પ્રમોદ જાધવની હતી. પોતાની પત્ની સાથે રહેવા રજા લઇને ઘરે આવ્યો હતો જવાન પણ એક માર્ગ અકસ્માતે … Read more