પાડોશીએ જ 18 વર્ષની દીકરીને ઉતારી મૌતને ઘાટ ! ઘટના જાણી હૈયું કંપી જશે…
દેશની આઈટી સિટી બેંગલુરુમાંથી એક અત્યંત ચોંકાવનારો અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રામમૂર્તિ નગર વિસ્તારમાં રહેતી અને ‘એક્સેન્ચર’ કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે ફરજ બજાવતી 34 વર્ષીય શર્મિલા ડીકેની હત્યાના કેસમાં પોલીસે પાડોશમાં રહેતા 18 વર્ષીય કર્નલ કુરાઈની ધરપકડ કરી છે. ઘટનાની વિગત મુજબ, 3 જાન્યુઆરીની રાત્રે શર્મિલાના ભાડાના એપાર્ટમેન્ટમાં આગ લાગવાની માહિતી મળી … Read more
