અમેરિકામાં ભારતીય મહિલાએ એવું કર્યું કે જાણીને ધ્રુજી ઊઠશો ! 2 બાળકોના મૌતનો…

અમેરિકામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમેરિકી અધિકારીઓએ ન્યુ જર્સીમાં એક 35 વર્ષીય ભારતીય મૂળની મહિલાની તેના બે નાના બાળકોની હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરી છે. હિલ્સબોરો ટાઉનશીપની 35 વર્ષીય પ્રિયથરસિની નટરાજન પર તેના બે પુત્રોની હત્યા કરવાનો આરોપ છે બાળકોના પિતા હોવાનું માનવામાં આવતા એક વ્યક્તિ દ્વારા 911 પર કોલ કરીને જાણકારી આપી … Read more

એક સમયે લારી પર ચા વેચતો હતો ડોલીચાઈ વાલા ! આજે બની ગયો છે કરોડોનો માલિક, જાણો કહાની…

‘ડોલી ચાયવાલા’ – નાગપુરના રસ્તા પર નાની એવી ચાની ટપરી ચલાવતા સુનિલ પાટીલે સાબિત કરી દીધું છે કે મહેનત અને અનોખી સ્ટાઈલથી દુનિયા જીતી શકાય છે. તાજેતરમાં ડોલીએ એક પ્રાઈવેટ જેટમાં સફર કરી હતી, જ્યાં તેણે હિમાલયની પહાડીઓ અને માઉન્ટ એવરેસ્ટના અદભૂત દ્રશ્યો નિહાળ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ ‘રોયલ એન્ટ્રી’ વિડિયોને અત્યાર … Read more

અમેરિકામાં 6 મહિનાની નોકરીમાં 2 ટાઈમ જમવાનું અને 1.5 લાખ પગાર, છતાં કોઈ તૈયાર નથી જાણો શા માટે…

એન્ટાર્કટિકાના મેકમર્ડો સ્ટેશન પર માત્ર 6 મહિનાના કામ માટે એક 29 વર્ષીય રિસર્ચરને ₹1.3 કરોડના પગારની આકર્ષક ઓફર મળી છે, જે પર ભારે ચર્ચામાં છે. આ નોકરીની ખાસિયત એ છે કે રહેવા-જમવાથી લઈને ટ્રાવેલિંગ સુધીનો તમામ ખર્ચ કંપની ઉઠાવશે, એટલે કે પૂરેપૂરો પગાર સીધો બચત થશે. જોકે, આટલી મોટી રકમ હોવા છતાં યુવક મૂંઝવણમાં છે, … Read more

લગ્નના 2 કલાકની વાત હતી ને બોયફ્રેન્ડને મળવા પહૂચી દુલ્હન પછી કઈક એવું બન્યું કે….

dcfvg

આપણે જોતા હોઇએ છીએ કે સમાજમાં અમુક કારણોસર પ્રેમ કરતા લોકોના લગ્ન નથી થઇ શકતા. કદાચ એવું જ આ દુલ્હન સાથે પણ થયું હશે. એક દુલ્હનને તેના લગ્નમાં ફ્કત 2 કલાક જ બાકી હતા ફેરા ફરવામાં છતાં તે પોતાના બોયફ્રેન્ડને મળવા આવી હતી પણ છેલ્લી વાર. તે પોતાના મિત્ર સાથે પોતાના એક્સને છેલ્લીવાર મળવા આવી … Read more

અવિશ્વસનીય ઘટના ! અમેરિકામાં મહિલાના મૌત બાદ 11 કલાક પછી ફરીથી આવ્યો જીવ….

અમેરિકામાં એક 68 વર્ષની મહિલાએ દાવો કર્યો છે કે તે પોતે સ્વર્ગમાં જઇને પાછી આવી છે. અમેરિકાના કૈન્સાસમાં રહેતી શાર્લોટ હોમ્‍સ નામની એક મહિલાએ એવો દાવો કર્યો કે તેણે સ્‍વર્ગ અને નર્ક બંન્ને જોયા હતા અને જે તેણે જોયું તેનાથી તેની જિદગી બદલાઈ ગઈ. તેને હ્રદય રોગનો હુમલો આવી શકે તેમ હોવાથી તેની સારવાર ચાલી … Read more

ખરેખર આ દુલ્હાએ જે કર્યું તે જાણીને તાલિયો પાડશો ! દહેજમાં આવેલા 5 લાખ રૂપિયાને એવું કહીને પરત કર્યા કે…

તિલક સમારોહમાં જ્યારે દુલ્હા પરમવીર રાઠોડને દહેજ તરીકે ₹5.51 લાખ આપવાનું કહેવામાં આવ્યું, ત્યારે બધાએ કહ્યું “આ ફક્ત પરંપરા છે.” પરંતુ તે ક્ષણે તેને આનંદ નહીં ઊંડું દુઃખ થયુ. તેને આશ્ચર્ય થયું, “આપણે શિક્ષિત હોવા છતાં પણ આ પરંપરાથી કેમ બંધાયેલા છીએ? જો કે તેણે તેના માતા-પિતા સાથે વાત કરી અને એક અનોખો, હિંમતવાન અને … Read more

શિયાળામાં ગાડી લઈને જતાં લોકો ખાસ ચેતી જજો ! બની એવું દુર્ઘટના કે જાણીને હૈયું કંપી જશે…

શિમલા માં હાઇવે પર સવારના ગાઢ ધુમ્મસને કારણે આજે 5 લોકોના મોત થયા છે. શનિવારે સવારે નેશનલ હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં ગુજરાતના વાવ-થરાદ વિસ્તારના પાંચ યુવાનોના દુઃખદ અવસાન થયા. શિમલાથી પરત ફરતી એક ફોર્ચ્યુનર કાર બઠિંડા નજીક ગુડતડી ગામ પાસે પહોંચતા આ ભયંકર અકસ્માત થયો. ભારે ધુમ્મસ હોવાના કારણે ડ્રાઈવરને રસ્તો સ્પષ્ટ દેખાયો … Read more

જુનાગઢમાં તૂટયું પરવીન બાબીનું ઘર ! જુઓ તસવીરો…

જૂનાગઢમાં આવેલી બોલિવૂડની દિવંગત અભિનેત્રી પરવીન બાબીની200 વર્ષ જૂની ઐતિહાસિક હવેલી, જે ‘પરવીન બાબીના ડેલા’ તરીકે જાણીતી હતી, તે રહસ્યમય સંજોગોમાં તોડી પાડવામાં આવી છે. 54 રૂમ ધરાવતી આ ભવ્ય હેરિટેજ ઈમારત પર હાલમાં માલિકી હક માટે કાયદાકીય વિવાદ ચાલી રહ્યો છે તેમ છતાં તેનું અચાનક ડિમોલિશન થતા અનેક સવાલો ઉભા થયા છે. આશ્ચર્યની વાત … Read more

સાસુ અને પત્ની મને જીવવા નથી દેતા ! આવું કહીને યુવકે ટૂંકાવ્યું જીવન, જાણો ઘટના…

નાના ભાઈને મોટા ભાઇનો કોલ આવ્યો અને કહ્યું, હું હવે થાકી ગયો છું, મારા સાસુ અને પત્ની મને જીવવા દેતી નથી. હું આ પગલું ભરી રહ્યો છું, મારા બાળકોને તમે સાચવજો, બસ પછી તેના પરિવારની સામે જ કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કરી દીધું. ગાંધીનરમાં 42 વર્ષીય લક્ષ્મણભાઈ પરમાર વર્ષ 2011માં સુમિત્રાબેન સાથે લગ્ન કર્યા હતા. … Read more

ખિસ્સામાં કોબ્રા સાપ લઈને હોસ્પિટલ પહોંચ્યો યુવક ! પછી જે થયું….

એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિ સાપ કરડ્યા બાદ તે જ ઝેરી કોબ્રા સાપને પોતાના ગજવાંમાં નાખીને હોસ્પિટલ પહોંચી ગયો હતો. જેવો આ શખ્સ ડોક્ટર પાસે પહોંચ્યો અને ખિસ્સામાંથી સાપ કાઢીને બતાવ્યો કે ‘સાહેબ, આ સાપે મને કરડ્યો છે’ ત્યારે ત્યાં હાજર ડોક્ટરો અને દર્દીઓના હોશ ઉડી … Read more