ચાર સંતાનોનો પિતા સુરતમાં 17 વર્ષની સગીરાને ભગાડી ગયો ! રોજ રીક્ષા મા નોકરીએ આવતી જતી હતી ત્યારે..

હાલ ના સમય મા ગુજરાત મા લવ જીહાદ ના કિસ્સો ઘણા સામે આવી રહ્યા છે ત્યારે ખાસ કરી ને સુરત મા આ પ્રકાર ના વધુ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે તાજેતર મા જ એક વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમા એક 48 વર્ષ નો વિધર્મી 17 વર્ષ ની તરુણી ને ભગાડી જતા ચકચાર … Read more

રસ્તા પર ભીખ માગતો વ્યક્તિ નીકળ્યો ગાડીઓનો માલિક ! લોકોને આપે છે વ્યાજવા પૈસા અને…

એક માણસ જે સામાન્ય ભિખારીની જેમ રસ્તા પર ભીખ માંગી રહ્યો હતો, તેની પૂછપરછ અને તપાસ કરતા જાણવા મળ્યું કે તે વાસ્તવમાં લાખોની મિલકતનો માલિક છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ‘ધનકુબેર’ ભિખારી પાસે પોતાનું પાકું મકાન અને ટુ-વ્હીલર વાહન પણ છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તે ભીખ માંગીને એકઠા કરેલા પૈસા … Read more

અક્ષય કુમારની કાર સાથે મોટો અકસ્માત ! જાણો આખી ઘટના…..

સોમવારે, બોલિવૂડ સુપરસ્ટાર ખિલાડી કુમારની સુરક્ષા કારને અકસ્માત થયો. આ ઘટના ત્યારે બની જ્યારે અભિનેતા અને તેમની પત્ની ટ્વિંકલ ખન્ના એરપોર્ટથી જુહુમાં તેમના ઘરે પરત ફરી રહ્યા હતા. એક કાર પાછળથી એક ઓટો-રિક્ષાને ટક્કર મારી, જેના કારણે રિક્ષા પલટી ગઈ અને અક્ષય કુમારને લઈ જઈ રહેલા વાહન સાથે અથડાઈ. ટક્કર એટલી ગંભીર હતી કે અભિનેતાનું … Read more

ગજબનો કિસ્સો ! પતિએ જ કરાવ્યા પત્નીના બોયફ્રેન્ડ સાથે લગ્ન, જાણો આખી ઘટના…

એક પતિએ તેની પત્નીને તેના પ્રેમી સાથે લગ્ન કરવી દીધા છે. રામગઢાના રહેવાસી આશિષ તિવારીએ 2016 માં પિંકી સાથે લગ્ન કર્યા હતા યા શનિવારે રાત્રે આશિષે તેની પત્નીના પ્રેમી અમિત શર્માને રંગે હાથ પકડી લીધો અને પોલીસને જાણ કરી.પણ પત્ની તેના પ્રેમી સાથે રહેવા અડગ રહી. એટલે પતિએ પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે જ કરાવી … Read more

સરપ્રાઈજના નામે નંણદની આંખો પર પટ્ટી બાંધી ! પછી લોખંડના હથિયાર વડે કર્યું એવું કે…

એક ભાભીએ તેની નણંદને જન્મદિવસની સરપ્રાઈઝ ગિફ્ટ બતાવવાના બહાને લલચાવીને એક રૂમમાં લઇ આવી, પછી તેની આંખો પર પટ્ટી બાંધી. ત્યારપછી તેણે તેના પર જીવલેણ હુમલો કર્યો, તેના માથા પર લોખંડનો તવો અને તીક્ષ્ણ હથિયારથી 50થી વધુ વાર પ્રહાર કર્યા. આ ઘટનામાં તેની નણંદ ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ … Read more

રેલવે યાર્ડમાં મજૂરી કરીને બોડી બનાવી ! આજે આવી ગયો બિગબોસ6માં , જુઓ કહાની…

મજૂરીના પરસેવાથી બિગ બોસના ગ્લેમર સુધી, અમરાવતીના રોશન ભજંકરની કહાની કોઈ ફિલ્મી પટકથાથી કમ નથી. છેલ્લા 15 વર્ષથી રેલવે યાર્ડમાં રોજના 700 સિમેન્ટના કોથળા ઊંચકનાર આ “દેશી બાહુબલી” આજે બિગ બોસ મરાઠી સીઝન 6 માં ધૂમ મચાવી રહ્યો છે. આખા દિવસની હાડતોડ મજૂરી પછી રાત્રે જીમમાં પરસેવો પાડીને તેણે મોંઘા ડાયટ વગર જે બોડી બનાવી, … Read more

અરે….બાપ રે…અમદાવાદમાં નશાનો હાલતમાં ગાડી લઈને આવ્યો યુવક અને 9 વાહનો સાથે કર્યું એવું કે…

અમદાવાદમાં નશાખોર કાર ચાલકોનો આતંક યથાવત હોય તેમ વધુ એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા શીલજ-થલતેજ રોડ પર રવિવારે મોડી રાત્રે એક કિઆ કારના ચાલકે કાળો કેર વર્તાવ્યો હતો. નશામાં ચૂર આ ડ્રાઈવરે પોતાની કાર પરથી કાબૂ ગુમાવ્યો અને જોતજોતામાં રસ્તા પર જઈ રહેલા 1 કે 2 નહીં પણ પૂરા 9 … Read more

કાદવમાં ગાડી ડૂબતાં જુવાનનું મૌત ! 80 મિનિટ સુધી બૂમો પડતો રહ્યો છતાં કોઈએ ના કરી મદદ…

એક ભયાનક ઘટના સામે આવી છે જેમાં એક પિતાએ પોતાના દિકરાને મરતા જોવો પડયો હતો. સોફ્ટવેર એન્જિનિયર યુવરાજ મહેતાની કાર ગાઢ ધુમ્મસને કારણે ગટરની દીવાલ તોડી 30 ફૂટ ઊંડા કાદવના ખાડામાં ખાબકી હતી. દુર્ઘટના બાદ યુવરાજ કોઈક રીતે કારની બહાર નીકળી તેની પર ચઢી ગયો હતો અને પિતાને ફોન કરીને મદદ માટે આજીજી કરતો રહ્યો … Read more

ભગવાન આવું મૌત કોઈને ના આપે ! શરીર પર દબાળ પડવાથી થયું મૌત અને ફેફસામાથી નીકળ્યું…

એક અત્યંત દર્દનાક ઘટનામાં સોફ્ટવેર એન્જિનિયર યુવરાજ મહેતાનું મોત નીપજ્યું છે, જેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. રિપોર્ટ અનુસાર, યુવરાજનું મોત ગૂંગળામણ (Suffocation) અને શરીર પર પાણીના અતિશય દબાણને કારણે હાર્ટ ફેલ થવાથી થયું હતું; તપાસ દરમિયાન તેના ફેફસાંમાંથી 3.5 લિટર પાણી મળી આવ્યું હતું, જે સાબિત કરે છે કે તે લાંબા સમય … Read more

વિદેશી ભૂરીએ કરી ભારતીય રેલવે માં મુસાફરી ! ટોઇલેટ જોઈ કહ્યું એવું કે….

ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતી એક વિદેશી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ટ્રેનના શૌચાલય જોઈને તે ચોંકી ગઈ છે, કારણ કે તેણીએ અપેક્ષા નહોતી કરી કે તે આટલા સ્વચ્છ હશે. વિદેશી મહિલાએ એક વીડિયોમાં પોતાનો અનુભવ શેર કર્યો. ભારતમાં તેની પહેલી ટ્રેન મુસાફરીનો અનુભવ શેર કર્યો. તે તેની અપેક્ષા કરતાં ઘણી સારી … Read more

Exit mobile version