એક સમયે લારી પર ધંધો કરતા વ્યક્તિએ ઉભી કરી 40 કરોડ ની કંપની ! જાણો કેવી રીતે આટલી સફળતા મળી..

કહેવાય છેને કે પુરુષાર્થનો કોઈ વિકલ્પ નથી તે આ કિસ્સાથી સત્ વચન સાબિત થાય છે. આ વાત છે એક એવા વ્યક્તિના સંઘર્ષ ભર્યા સફરની કે જે તમને પણ પુરુષાર્થ કરવા પ્રેરણા રૂપ બનશે.તમિલનાડુના ચેન્નઈમાં આવેલું એક ગામ જેનું નામ છે પલ્લવરમ, ત્યાં એક મુસ્લિમ કુટુંબ રહે છે. આ પરિવારની આર્થિક પરસ્થિતિ સારી નહોતી. દુકાળમાં અધિકમાસ … Read more

લગ્નના બહાને પૈસા અને સોનું લઈને રફુચક્કર થઈ જતી હતી યુવતી ! જાણો આખી ઘટના…

લગ્નના પવિત્ર બંધનને હથિયાર બનાવી લૂંટ ચલાવતી એક ટોળકીની મુખ્ય આરોપી માનવી ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. આ લૂંટેરી દુલ્હન સામે 4 વર્ષ પહેલા ગુનો નોંધાયો હતો, ત્યારથી તે પોલીસથી બચવા માટે સતત સ્થળ બદલી રહી હતી. જોકે, ક્રાઈમ બ્રાન્ચની ટીમે સચોટ બાતમીના આધારે લાલ દરવાજા વિસ્તારમાંથી તેને દબોચી લીધી છે. એક કેસમાં … Read more

70 વર્ષના દાદાએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ ! પહેલા જ વિડીયોમાં મળ્યા 22 લાખ વ્યૂ…જુઓ વિડીયો…

એક 70 વર્ષીય દાદાએ પોતાની સાદગી અને માસૂમિયતથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે, જ્યાં તેમનો પહેલો જ વ્લોગ 22 મિલિયનથી વધુ વ્યુઝ મેળવીને એક નવો રેકોર્ડ સર્જી રહ્યો છે. સ્માર્ટફોન પકડવાની તેમની અનોખી રીત અને “હેલો ફ્રેન્ડ્સ” કહીને વ્લોગ શરૂ કરવાની ક્યૂટ સ્ટાઇલે કરોડો લોકોના દિલ જીતી લીધા છે જેના કારણે તેઓ રાતોરાત સોશિયલ … Read more

વધુ એક યુવકે ટૂંકાવ્યું જીવન ! કારણ જાણી તમે પણ વિચારતા થઈ જશો…

બસમાં મુુસાફરી કરતી સમયે ઘણી વાર ભીડને કારણે ધક્કામુક્કી થતી હોય છે અને તેવા સમયે અમુક અસામાજિક લોકો આનો ફાયદો ઉઢાવી દિકરીઓને હેરાન કરતા હોય છે પણ દરેક વખતે આવું થાય છે એવુું હોતું નથી. અમુક સારા લોકો પણ હોય છે જે ખરેખર ભીડના કારણે જતમને અથડાતા હોય છે. આવો જ એક જાતીય સતામણીના આરોપવાળો … Read more

ચમત્કાર ! ભૂકંપઆવતા 5 દિવસ સુધી કાટમાળ નીચે દબાયો આ યુવક ! જ્યારે જોવામાં આવ્યું તો બધા લોકો હેરાન…

આજથી 25 વર્ષ પહેલાં 26મી જાન્યુઆરી, 2001ના દિવસે જ્યારે સમગ્ર ભારત પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું હતું, ત્યારે ગુજરાતમાં ધરતી ધ્રુજી ઊઠી હતી. 7.7ની તીવ્રતાના ભૂકંપે માત્ર 2 મિનિટમાં હજારો જિંદગીઓ, અસંખ્ય સપનાં અને આશાઓને જમીનદોસ્ત કરી નાખી હતી. આ ભયંકર દુર્ઘટનામાં એક ચમત્કારિક ઘટના બની હતી – વિરલ દલાલનો કાટમાળ નીચે પાંચ દિવસ સુધી … Read more

અમેરિકામાં 2 વર્ષની બાળકી સાથે કરવામાં આવ્યું એવું કામ કે જાણીને આંચકો લાગશે…

અમેરિકાના ICE દ્વારા એક 2 વર્ષની બાળકી અને તેના પિતાની અત્યંત વિવાદાસ્પદ રીતે અટકાયત કરવામાં આવી છે, જેણે માનવ અધિકારો પર સવાલો ઊભા કર્યા છે. એજન્ટોએ કોર્ટના મુક્તિ આદેશનું ઉલ્લંઘન કરીને પિતા-પુત્રીને તાત્કાલિક ફ્લાઈટ દ્વારા ટેક્સાસ મોકલી દીધા હતા, જ્યાં કારના કાચ તોડવા અને ભીડ પર કેમિકલ ઇરિટેન્ટ્સ છોડવા જેવી હિંસક કાર્યવાહીનો વીડિયો પણ સામે … Read more

અમેરિકા જતાં પહેલા ખાસ જોઈલો ! પરિવારમાં જગડો થતાં થયું એવું કે કોઈએ વિચાર્યું પણ નહીં હોય…

અમેરિકાના એટલાન્ટા નજીક આવેલા જ્યોર્જિયાના લોરેન્સવિલ વિસ્તારમાં એક ભારતીય પરિવારમાં સર્જાયેલા માતમથી સ્થાનિક લોકો સ્તબ્ધ છે. આરોપી વિજય કુમાર અને તેની પત્ની મીનુ ડોગરા વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી, જે અંતે હત્યાકાંડમાં પરિણમી હતી. ૫૧ વર્ષના વિજય કુમારે ગુસ્સામાં આવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં તેની પત્ની મીનુ અને ઘરના અન્ય ત્રણ સભ્યોના મોત નીપજ્યા હતા. … Read more

સોના કરતાં પણ વધુ ચાંદીએ રચ્યો ઇતિહાસ ! કિમત જાણી ઊડી જશે હોશ…

આજે ( 27 જાન્યુઆરી, 2026 ) ભારતીય બુલિયન બજારોમાં સોના-ચાંદીના વાયદા ભાવમાં ઐતિહાસિક વધારો નોંધાયો છે. સોનાના ભાવમાં 1.7 ટકા જ્યારે ચાંદીના ભાવમાં 6 ટકાનો વધારો નોંધાયો. 10 ગ્રામ સોનાનો ભાવ 1,59,820 રૂપિયાને પાર જતો રહ્યો છે જ્યારે 1 કિલો ચાંદીની કિંમત 3,54,780 રૂપિયાને પાર થઈ છે. આજે સવારે માર્કેટ ખૂલતાં જ સોનાના ભાવમાં 2300 … Read more

અકસ્માત કે પછી હત્યા ! બંદૂકમાંથી ગોળી છૂટતા થયું ન થવાનું….

અમદાવાદના NRI ટાવરમાં મધરાતે હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ ગોહિલ અને તેમની પત્ની રાજેશ્વરીબાના શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગવાથી મોત થયા છે. માત્ર બે મહિના પહેલા જ લગ્નગ્રંથિથી જોડાયેલું આ કપલ રાત્રે ઘરે પરત ફર્યું ત્યારે લાઇસન્સવાળી રિવોલ્વરમાંથી ગોળી છૂટતા પત્નીનું મોત થયું … Read more

ભારતીય મહિલા ફસાઈ પાકિસ્તાનમાં ! મોદી સામે હાથ જોડી કરી એવી વિનંતી કે…

રાજકોટમાં રહેતા પરવેઝ શેખના પત્ની રેહાના, જે મૂળ પાકિસ્તાનના કરાંચીના વતની છે, તેમની મુશ્કેલીઓનો અંત આવવાનું નામ નથી લઈ રહ્યો. વર્ષ 2015માં બંનેના લગ્ન થયા બાદ રેહાના તેના પતિ અને બે બાળકો સાથે રાજકોટમાં સુખી જીવન જીવી રહી હતી. પરંતુ વર્ષ 2022માં એક કાયદાકીય પ્રક્રિયા (વિઝા રિન્યુઅલ) માટે તે પાકિસ્તાન ગઈ અને ત્યાં જ અટવાઈ … Read more

Exit mobile version