હાલમાં 3 સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ આવશે. તો ઉત્તર પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ક લો પ્રેશર સાથે ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયુ છે, જેથી વરસાદી માહોલ છવાયો છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલનો સમાવેશ થાય છે. અંબાલાલે વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત-કચ્છમાં ભારે વરસાદ થશે.
રાજકોટ, સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, ભાવનગર, ચોટીલા, થાનમાં ભારે વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં નવી સિસ્ટમ ભારે વરસાદ લાવશે. અંબાલાલ પટેલનો દાવો છે કે, 22 જુલાઈ બાદ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. જ્યારે 24થી 30 જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ધીમું પડેલું ચોમાસું ફરી ગતિ પકડશે તેવી શક્યતા છે.
6થી 10 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. ભિન્ન ભિન્ન ભાગોમાં મોટા ફોરા સાથે વરસાદ પડશે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ થતા નર્મદા નદીમાં પાણી વધી શકે છે. અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. હાલમાં 3 સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ આવશે. તો ઉત્તર પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ક લો પ્રેશર સાથે ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયુ છે, જેથી વરસાદી માહોલ છવાયો છે.
રાજ્યના 7 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલનો સમાવેશ થાય છે. 23 જૂલાઈ થી 27 જુલાઈ સુધી ગુજરાતમાં વધુ એક સિસ્ટમ સક્રીય થશે. ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો વડોદરામાં વરસાદ આવશે.
અંબાલાલે વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત-કચ્છમાં ભારે વરસાદ થશે. રાજકોટ, સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, ભાવનગર, ચોટીલા, થાનમાં ભારે વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં નવી સિસ્ટમ ભારે વરસાદ લાવશે. 26 જૂલાઈથી 29 જૂલાઈ સુધીમાં ગુજરાતમાં અણધાર્યો વરસાદ થશે. 1લી ઓગસ્ટથી ગુજરાતમાં નવા વાદળો બનશે.
આ પણ વાંચો:
નોંધ: અમારી ટીમ હાલમાં ઉપલબ્ધ આ માહિતી અંગે કોઈ પુષ્ટિ આપતી નથી. આ પોસ્ટમાંની બધી માહિતી સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પૂરી પાડવાનો છે. આ પોસ્ટ અંગે, અમારી ટીમ વેબસાઇટ અને અમારા કોઈપણ પૃષ્ઠો પર કોઈ જવાબદારી રાખશે નહીં. અમારા પૃષ્ઠ પર સારા સમાચાર જાણવા માટે અમારા પૃષ્ઠને ફોલો કરો અને તેને તમારા મિત્રો સાથે શેર કરતા રહો.
