મામેરું લઈ બહેનના ઘરે પહોંચ્યા મુકેશ અંબાણી ! ત્યારે તેમના બહેને તેમના માટે એવું કર્યું કે જોઈને ચોંકી જશો, જુઓ વિડીયો…

ભાઈ ભાઈ કહેવું પડે હો કેવો વટ પડે જ્યારે દુનિયાનો ધનિક માણસ તેની બહેનના ઘરે મામેરું લઇને જાય. અંબાણી પરિવારમાં ફરી એકવાર શરણાઈઓ વાગી છે અને મુકેશ અંબાણીનાં બહેન દીપ્તિ સલગાંવકરના પુત્ર વિક્રમના ભવ્ય લગ્ન યોજાયા છે. જેમાં નાનીએ વીરો મારો જગમગ જગમગ થાય’ ગીત ગાયું હતું અને સાથે તેમનો પરિવાર પણ સાથ આપી રહ્યા હતા. ખાસ વરરાજા માટે બદામ-પિસ્તાંનો પાક પણ મામેરામાં લઈ આવ્યા છીએ તેવું નાનીએ ખાસ કીધું હતું.

નીતા અંબાણી ગુલાબી રંગની સાડી અને તેમના સિગ્નેચર ડાયમંડ જ્વેલરીમાં અત્યંત સુંદર લાગી રહ્યાં હતાં. તેમની સાથે અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ પણ સફેદ પરંપરાગત પોશાકમાં જોવા મળી હતી અંબાણી પરિવારની નાની વહુ રાધિકાનો પણ રોયલ ઠાઠમાં જોવા મળી હતી. વિક્રમે 2007માં મેકિન્સે એન્ડ કંપનીથી શરૂઆત કરી હતી અને ત્યાર બાદ રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટમાં જોડાયા હતા.

આ પણ વાંચો:વિદેશમાં જતાં પહેલા ખાસ જોઈલો ! કેનેડામાં વધુ એક ભારતીયની ગોળી મારીને હત્યા…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment