બાબા વેંગા ની આ ભવિષ્યવાણી સાંચી પડી ! શુ ગુજરાત માટે ચિંતા જેવુ ખરુ ?? જાણો વિગતે

બાબા વેંગાની ભવિષ્યવાની જાણે સાચી પડી રહી છે એવો બનાવ બની રહ્યો છે. વાત જાણે એમ છે કે, રશિયા વિશે સાચી પડી રહી છે, બાબા વેંગાની ભવિષ્યવાણીગુજરાત માટે છે આ ચિંતાનું કારણ. હાલમાં જ જાણવા મળ્યું છે કે, ઔપચારિક રીતે યુક્રેનના ચાર વિસ્તારો પર કબજો જમાવી લેશે. પશ્ચિમી દેશોનું માનવું છે કે યુક્રેનના આ ચાર વિસ્તારો પર કબજો કર્યા બાદ પણ રશિયા અટકશે નહીં અને તે કઈંક મોટું કરી શકે છે.

બાબા વેંગાએ ત્રીજા વિશ્વ યુદ્ધ વિશે પણ ભવિષ્યવાણી કરી હતી જે મુજબ રશિયા દુનિયાની એકમાત્ર મહાસત્તા હશે. ત્રીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ થશે. અત્રે જણાવવાનું કે રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિન અનેકવાર પરમાણુ હથિયારોના ઉપયોગની ધમકી આપી ચૂક્યા છે.

બલ્ગેરિયાના બાબા વેંગાએ પણ ત્રીજા વિશ્વ યુદ્ધ, વ્લાદિમિર પુતિન અને રશિયા અંગે કેટલીક ભવિષ્યવાણીઓ કરી હતી, જે ચર્ચાનો વિષય બની છે. છેલ્લા લગભગ 7 મહિનાથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અનેકવાર પરમાણુ બોમ્બ હુમલાની ધમકી પણ આપી ચૂક્યા છે. આ ઘટનાને કારણે અમેરિકા સહિત પશ્ચિમ દેશ અને રશિયા આમને સામને થઈ શકે છે. હવે ત્રીજા વિશ્વ યુદ્ધની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન દુનિયાના સૌથી શક્તિશાળી નેતા બનશે. આ ઉપરાંત દુનિયા પર રશિયાનું રાજ થશે. બાબા વેંગાએ પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું હતું કે બધા બરફની જેમ પીગળી જશે. માત્ર એક ચીજ અછૂતી રહેશે અને તે હશે ‘વ્લાદિમિરનું ગૌરવ’ તે ‘રશિયાનું ગૌરવ’ છે. બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ રશિયાને કોઈ રોકી શકશે નહીં.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment