મહારાષ્ટ્રના રાજકારણ અને એવિએશન જગત માટે અત્યંત દુખદ સમાચાર, બારામતી એરપોર્ટ પર ઉતરાણ દરમિયાન ડેપ્યુટી CM અજીત પવારનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા તેમનું અને તેજસ્વી કો-પાયલોટ શાંભવી પાઠક સહિત 5 લોકોના નિધન થયા છે.
ટેકનિકલ ખામીને કારણે રનવે પર વિમાનમાં લાગેલી આગે એક અનુભવી નેતા અને આકાશમાં ઉડવાનું સપનું સાકાર કરનાર એક હોનહાર યુવા પાઈલટની સફરનો કરુણ અંત આણ્યો છે.
ન્યુઝીલેન્ડથી ટ્રેનિંગ મેળવીને અનેક યુવાનોને તાલીમ આપનાર શાંભવી પાઠકની વિદાય એરલાઇન્સ ક્ષેત્ર માટે મોટી ખોટ છે. ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.
આ પણ વાંચો:તારક મહેતા શોમાં પછી આવી રહી છે જૂની સોનું ! જાણો આખરે ક્યારે દેખાશે…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો