મજૂરીના પરસેવાથી બિગ બોસના ગ્લેમર સુધી, અમરાવતીના રોશન ભજંકરની કહાની કોઈ ફિલ્મી પટકથાથી કમ નથી. છેલ્લા 15 વર્ષથી રેલવે યાર્ડમાં રોજના 700 સિમેન્ટના કોથળા ઊંચકનાર આ “દેશી બાહુબલી” આજે બિગ બોસ મરાઠી સીઝન 6 માં ધૂમ મચાવી રહ્યો છે.
આખા દિવસની હાડતોડ મજૂરી પછી રાત્રે જીમમાં પરસેવો પાડીને તેણે મોંઘા ડાયટ વગર જે બોડી બનાવી, તે આજે લાખો યુવાનો માટે પ્રેરણા બની છે. એક સામાન્ય શ્રમિક જ્યારે પોતાની જીદ અને મહેનતથી રાષ્ટ્રીય મંચ પર પહોંચે છે, ત્યારે સાબિત થાય છે
કે સફળતા કોઈના બાપની જાગીર નથી. રોશનનો આ સંઘર્ષ અને તેની સાદગી આજે દરેકના દિલ જીતી રહી છે. ખરેખર, આ જીગરબાજ માણસ ટ્રોફીનો હકદાર છે!
આ પણ વાંચો:અરે….બાપ રે…અમદાવાદમાં નશાનો હાલતમાં ગાડી લઈને આવ્યો યુવક અને 9 વાહનો સાથે કર્યું એવું કે…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો