અમેરિકામાં 6 મહિનાની નોકરીમાં 2 ટાઈમ જમવાનું અને 1.5 લાખ પગાર, છતાં કોઈ તૈયાર નથી જાણો શા માટે…

એન્ટાર્કટિકાના મેકમર્ડો સ્ટેશન પર માત્ર 6 મહિનાના કામ માટે એક 29 વર્ષીય રિસર્ચરને ₹1.3 કરોડના પગારની આકર્ષક ઓફર મળી છે, જે પર ભારે ચર્ચામાં છે. આ નોકરીની ખાસિયત એ છે કે રહેવા-જમવાથી લઈને ટ્રાવેલિંગ સુધીનો તમામ ખર્ચ કંપની ઉઠાવશે, એટલે કે પૂરેપૂરો પગાર સીધો બચત થશે.

જોકે, આટલી મોટી રકમ હોવા છતાં યુવક મૂંઝવણમાં છે, કારણ કે તેને પોતાની 3 વર્ષ જૂની રિલેશનશિપ તૂટવાનો અને એન્ટાર્કટિકાના એકલવાયા વાતાવરણનો ડર લાગી રહ્યો છે.

આ પણ વાંચો:લગ્નના 2 કલાકની વાત હતી ને બોયફ્રેન્ડને મળવા પહૂચી દુલ્હન પછી કઈક એવું બન્યું કે….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment