ખરેખર આ દુલ્હાએ જે કર્યું તે જાણીને તાલિયો પાડશો ! દહેજમાં આવેલા 5 લાખ રૂપિયાને એવું કહીને પરત કર્યા કે…

તિલક સમારોહમાં જ્યારે દુલ્હા પરમવીર રાઠોડને દહેજ તરીકે ₹5.51 લાખ આપવાનું કહેવામાં આવ્યું, ત્યારે બધાએ કહ્યું “આ ફક્ત પરંપરા છે.” પરંતુ તે ક્ષણે તેને આનંદ નહીં ઊંડું દુઃખ થયુ. તેને આશ્ચર્ય થયું, “આપણે શિક્ષિત હોવા છતાં પણ આ પરંપરાથી કેમ બંધાયેલા છીએ?

જો કે તેણે તેના માતા-પિતા સાથે વાત કરી અને એક અનોખો, હિંમતવાન અને સુંદર નિર્ણય લીધો. તેણે દહેજના પૈસા પરત કર્યા.પરમવીર કહે છે, “જો શિક્ષિત લોકો પરિવર્તન નહીં લાવે, તો કોણ લાવશે? આપણે શરૂઆત કરવી પડશે.” તેના પિતાએ પણ ગર્વથી કહ્યું, “જ્યારે મહિલાઓ દરેક ક્ષેત્રમાં દેશનું નેતૃત્વ કરી રહી છે

ત્યારે આપણે દહેજ કેવી રીતે સ્વીકારી શકીએ?” તેમણે આશીર્વાદ તરીકે ફક્ત એક નારિયેળ અને ₹1 નો સિક્કો સ્વીકાર્યો. આ ઘટના રાજસ્થાનના એક નાના ગામની છે.

આ પણ વાંચો:શિયાળામાં ગાડી લઈને જતાં લોકો ખાસ ચેતી જજો ! બની એવું દુર્ઘટના કે જાણીને હૈયું કંપી જશે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment