આ એક એવી ઘટના છે જેમાં લોકોના હૈયા પણ રડી પડે. ગામની ગલીઓમાંથી જ્યારે તિરંગામાં લપેટાયેલું એક પાર્થિવ શરીર પસાર થઈ રહ્યું હતું, ત્યારે લોકો હાથ જોડીને માથું નમાવીને ઊભા હતા. આ અંતિમ યાત્રા ભારતીય સેનાના વીર જવાન પ્રમોદ જાધવની હતી.
પોતાની પત્ની સાથે રહેવા રજા લઇને ઘરે આવ્યો હતો જવાન પણ એક માર્ગ અકસ્માતે લીધો જીવ, પ્રમોદ જાધવના નિધનના થોડાં કલાકો પછી તેમની પત્નીએ દીકરીને જન્મ આપ્યો. પિતા આ દુનિયા છોડી ચૂક્યા હતા અને દીકરીએ આ દુનિયામાં પગ મૂક્યો.
પત્નીને હોસ્પિટલમાંથી સીધા સ્ટ્રેચર પર અંતિમ દર્શન માટે લાવવામાં આવી. આ દ્રશ્ય જોઇને દરેક વ્યક્તિ જે ત્યાં હાજર હતું તે રડી પડ્યું હતું. તેમની દીકરી હવે પિતા વિના મોટી થશે.
આ પણ વાંચોવાહ ભાઈ વાહ ! જોમેટો રાઇડર સાથે જે થયું જે ખરેખર ખુશ કરી નાંખશે, જુઓ કહાની…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો