બ્લિંકિટ ડિલિવરી એજન્ટે પોતાની ફરજની પેલે પાર જઈને એક મહિલાનો જીવ બચાવ્યો છે. મોડી રાત્રે ઉંદર મારવાની દવા ઓર્ડર કરનાર એક મહિલાને રડતી જોઈ ગણેશને શંકા ગઈ હતી. તેણે તાત્કાલિક મહિલા સાથે વાત કરી, તેને આત્મહત્યાના માર્ગે જતી અટકાવી અને સમજાવટથી તેનો જીવ બચાવ્યો.
આ કિસ્સાએ સાબિત કર્યું કે જાગૃત નાગરિક અને સંવેદના ગમે તેવા કપરા સંજોગોમાં જીવન બચાવી શકે છે. ચેન્નાઈમાં આ હૃદયસ્પર્શી ઘટના સામે આવી.
આ પણ વાંચો:નશો કરતાં પતિથી કંટાડીને પત્નીએ ભર્યું એવું પગલું કે પતિને ઉતાર્યો મૌતને ઘાટ…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો