લગ્નમાં દુલ્હને કરી સ્પોર્ટ બાઇક લઈને એન્ટ્રી ! વિડીયો જોઈ ચોંકી જશો…

દુલ્હનની એન્ટ્રીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દુલ્હન સફેદ કલરની સુઝુકી હાયાભૂસા બાઈક ચલાવી રહી છે. આ બાઈક તમે જોન અબ્રાહ્મ અને અભિષેક બચ્ચનની ધૂમ ફિલ્મમાં જોઈ હશે

200 કિલો કરતા પણ વધારે વજન વાળી બાઈક સાથે દુલ્હન પોતાના ડ્રેસમાં એન્ટ્રી કરે છે.સૌથી હેરાની વાળી વાત એ છે કે દુલ્હન ફુલ લુકમાં બાઈક ચલાવી છે. જેને લઈને લોકો હેરાન રહી ગયા

આ પણ વાંચો:ભગવાનના કેવા લેખ ! 8 કલાક પહેલા થયેલ દીકરીએ પિતાનો ચહેરો જોતાં પહેલા પિતાનું મૌત, પિતા હતા આર્મી જવાન…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment