બાપરે બાપ.. ખૂબ દુખદ, આઘાતજનક ઘટના! શિમલાથી કુપવી જઈ રહેલી એક ખાનગી બસ હરિપુરધારના જોખમી પહાડી રસ્તા પર અચાનક ડ્રાઈવરે કાબૂ ગુમાવતા સીધી ઊંડી ખીણમાં ખાબકી હતી. આ કાળજું કંપાવી દે તેવી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૮ મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે,
જ્યારે અનેક લોકો લોહીલુહાણ હાલતમાં ખીણની અંદર ફસાયા હતા જેમને સ્થાનિકો અને પ્રશાસનની ટીમે ભારે જહેમત બાદ બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. બસ ખીણમાં પડતા જ મુસાફરોની ચીસાચીસથી આખું વાતાવરણ ગમગીન બની ગયું હતું
અને અનેક પરિવારોના કુળદીપક આ અકસ્માતમાં ઓલવાઈ ગયા હોવાથી પંથકમાં માતમ છવાયો છે; આ હૃદયદ્રાવક ઘટના હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાંથી સામે આવી છે
આ પણ વાંચો:પરણિત મહિલાનો બોસ સાથે રોમાન્સનો વિડિયો થયો વાઇરલ ! વિડિયો જોઈને ઊડી જશે હોશ…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો