પરણિત મહિલાનો બોસ સાથે રોમાન્સનો વિડિયો થયો વાઇરલ ! વિડિયો જોઈને ઊડી જશે હોશ…

શું આજના કોર્પોરેટ કલ્ચરમાં સંબંધોની ગરિમા જળવાઈ રહી છે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક યુવતીએ મેટ્રોમાં બનેલી ચોંકાવનારી ઘટના શેર કરી છે. તેની બાજુમાં બેઠેલી પરિણીત મહિલા તેના પરિણીત બોસ ‘સચિન સર’ જોડે ચુપકેથી એક ટ્રીપ પ્લાન કરી રહી હતી,

પરંતુ પતિનો ફોન આવતા જ તેનો અવાજ બદલાઈ ગયો હતો. આ ઘટના જોઈ યુવતીએ કોર્પોરેટ જગતમાં વધતા એક્સ્ટ્રા મેરિટલ અફેર અને લગ્ન સંસ્થા પર સવાલો ઉઠાવ્યા છે. યુવતીએ જણાવ્યું

કે તેની બાજુમાં બેઠેલી મહિલા તેના બોસ સાથે અત્યંત પ્રેમથી વાત કરતી હતી અને ઘરવાળાઓને છેતરીને ટ્રીપ પ્લાન કરી રહી હતી. લગ્ન અને વફાદારી પર કટાક્ષ કરતો આ વીડિયો યુઝર્સમાં ભારે ચર્ચા જગાવી રહ્યો છે.

આ પણ વાંચો:રિલ્સ માટે વિડીઓ બનાવતા બનાવતા બે યુવાનો ને મોત આંબી ગયું ! જુઓ અંતિમ વિડીઓ

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment