માતાના નિધન બાદ દીકરાએ કર્યું ખેડૂતો માટે ભગવાનનું કામ ! આજે કરી રહયા છે બધા વખાણ…

2 મહિના પહેલા સાવરકુંડલા તાલુકાના જીરા ગામના ખેડૂતોને કરજ મુક્ત કરવામાં આવ્યા છે. ખેડૂત હિતને પ્રથમ સ્થાન આપતા મૂળ જીરા ગામના વતની અને હાલ સુરત નિવાસી ઉદ્યોગપતિ બાબુભાઈ ચોડવડીયા જીરાવાળાએ તેમના જીરા ગામની મંડળીના બાકી તમામ ખેડૂત

ખાતેદારોના જૂના લેણા પેટે એક કરોડથી વધુ રકમ ભાવનગર જિલ્લા બેંકમાં જમા કરાવી ખેડૂતોને કરજમુક્ત કર્યા હતા. આ ઉત્તમ માનવતાભર્યા કાર્યથી જીરા ગામના ખેડૂતોના પરિવારોને આર્થિક રાહત મળી હતી અને તેમના ચહેરા પર આનંદ ઝળહળી ઉઠ્યો હતો.

આ પણ વાંચો:બાળકોને મોબાઈલ આપતા પહેલા 10 વાર વાંચીલો ! પરિવારે 10 વર્ષનો બાળક ગુમાવ્યો, કારણ જાણી સૌ કોઈ હેરાન…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment