માનવભક્ષી સિંહણને પકડવા ગયેલા વનકર્મી સાથે કાળજું કંપાવનારી ઘટના બની, સિંહણને બેભાન કરવા માટે છોડવામાં આવેલી ટ્રાન્ક્વિલાઈઝર ગનનું ઇન્જેક્શન ભૂલથી વનકર્મી અશરફભાઈને વાગી ગયું હતું.
તેમને તાત્કાલિક જૂનાગઢ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું દુખદ અવસાન થયું છે. આ અગાઉ આ જ સિંહણે એક માસૂમ બાળકને ૨૦૦ મીટર સુધી ઢસડીને ફાડી ખાધું હતું. આ ઘટના વિસાવદરના નાની મોણપરી ગામની છે.
આ પણ વાંચો:અમેરિકામાં ભારતીય યુવતીનું પ્રેમીએ કરી હત્યા ! બ્રેકઅપથી નારાજ થતાં પ્રેમીએ છરીના ઘા ઝીંકી…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો