પાવાગઢમાં ફરવા ગયેલા બે શિક્ષકોની મુસાફરી બની કાળ ! આખી ઘટના જાણી ચોંકી જશો…

રવિવારની રજામાં પાવાગઢ ફરવા ગયેલા વડોદરાની ખાનગી સ્કૂલના બે યુવાન શિક્ષકોના ખંડીવાલા નર્મદા કેનાલમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે.

પ્રાથમિક અહેવાલ મુજબ, કેનાલ કિનારે હાથ-પગ ધોતી વખતે એકનો પગ લપસતા તે પાણીમાં પડ્યો હતો અને તેને બચાવવા જતા તેનો મિત્ર પણ ડૂબી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે કલાકોની શોધખોળ છતા હાજી સુધી બંનેમાંથી કોઈ મળ્યા નથી.

આ પણ વાંચો:બાંગ્લાદેશમાં વધુ એક ભારતીય વેપારીની હત્યા ! કારણ જાણી ચોંકી જશો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment