અમેરિકામાં આલાગ્રાન્ડ ચોરી કરવાનો પ્રયાસ ! વિડીયો જોઈ ચોંકી જશો…

અમેરિકાના ટેક્સાસમાં લૂંટારાઓએ ફિલ્મી ઢબે કાર સાથે સાંકળ બાંધી આખું એટીએમ મશીન ઉખાડી ફેંક્યું જેનો આખો વિડીયો cctvમા કેદ થયો છે. એક સ્ટોરમાં બે શખ્સોએ હિંમતપૂર્વક એટીએમની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

એક શંકાસ્પદે મશીન સાથે મજબૂત લાઈન બાંધી અને બીજાએ બહાર ઉભેલી ગાડી વડે તેને જોરથી ખેંચ્યું હતું. આ હુમલામાં આખું એટીએમ સ્ટોરની દિવાલ તોડીને બહાર નીકળી આવ્યું હતું,

જેનાથી સ્ટોરને મોટું નુકસાન થયું છે. વ્હાઈટ સેટલમેન્ટ પોલીસ હાલ આ ફરાર આરોપીઓની સઘન શોધખોળ કરી રહી છે. આરોપીઓએ કરેલી ચોરીને કારણે આખા સ્ટોરની હાલત ખરાબ થઇ ગઇ હતી.

આ પણ વાંચો:ટીવી જગતમાં છવાયો છન્નાટો ! મશહૂર અભિનેત્રીએ કરી આત્મહત્યા…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment