દક્ષિણ ભારતીય ટેલિવિઝન ક્ષેત્રની જાણીતી ‘ટીવી જગતની અભિનેત્રી નંદિની સીએમે બેંગલુરુમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચાહકો સ્તબ્ધ થઈ ગયા છે. પોતાના પીજીમાં તેણે એક સુસાઈડ નોટ પણ મુકી હતી. અનેક હિટ સિરિયલ્સમાં કામ કરી ચૂકેલી નંદિની છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવ અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી.
પોલીસે ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ કબજે કરી છે અને આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે. સુસાઈડ નોટમાં લખ્યું,” મારો પરિવાર તેના પર મરજી વિરુદ્ધ લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યો હતો,
પરંતુ હું માનસિક રીતે તૈયાર નહોતી. હું અન્ય પર્સનલ કારણોસર ડિપ્રેશનથી પીડાઈ રહી હતી.:” તે તમિલ સિરિયલ ‘ગૌરી’માં લીડ રોલ પ્લે કરી રહી હતી. તે સીરિયલમાં ડબલ રોલ પ્લે કરી રહી હતી.
આ પણ વાંચો:ક્રિકેટર ધોનીની કારમાંથી જે વસ્તુ નીકળી તે જોઈ આંખો ફાટી જશે…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો