અમેરિકામાં ગુજરાતીઓએ કાઢી આબરૂ ! કર્યો એવો કાંડ કે જાણીને ચોંકી જશો…

અમેરિકામાં આવેલા ન્યૂજર્સી પોલીસે ‘ઓપરેશન બેડ સાન્ટા’ માં 12 પુરુષોની ધરપકડ કરી છે, જેમાં બે ગુજરાતીઓ છે. જેમના પર સગીરોને સે* માટે મળવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. જેમની ઓળખ અક્ષ શાહ અને હરેશકુમાર ઉર્ફે હેરી વાળા તરીકે કરવામાં આવી છે.

“ઓપરેશન બેડ સાન્ટા” નામના સફળ મિશનમાં 23 થી 65 વર્ષની વયના 12 જેટલા પુરુષો છે જેમાં એક મિડલ સ્કૂલ શિક્ષક અને યુવા કાર્યક્રમ સંયોજકનો છે. પોલીસ અધિકારીઓએ સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્લિકેશન્સ બનાવીને આરોપીઓને પકડવા માટે સમગ્ર ઓપરેશન બનાવ્યું હતું. જેમાં પોતાને સગીર તરીકે રજૂ કર્યા,

અને પુરુષોને મિડલસેક્સ સરનામાં પર મળવા માટે બોલાવાયા હતા. 23 વર્ષનો અક્ષ શાહ ઈસ્ટ બર્ન્સવિકનો રહેવાસી છે તેના પર કુલ ત્રણ ચાર્જિસ લગાવાયા છે જ્યારે હરેશ ઉર્ફે હેરી વાળા ડૂનેલનનો રહેવાસી છે અને ખંડેવાલ બ્રિજવોટરમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો:યુવકે લગ્ન કંકોત્રી મા એવા લખાણો લખાવ્યા કે વાંચિને મહેમાનો પણ ગોથું ખાઈ જશે ! જુઓ શુ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment