માત્ર ચા કોફીથી એક રાતમાં શિલ્પા શેટ્ટી કરે છે કરોડોની કમાણી ! કિમત જાણીને આંખો ખૂલી જશે…

શિલ્પા શેટ્ટીની રેસ્ટોરાં ‘બૅસ્ટિયન’ની લોકપ્રિયતા વિશે રાઇટર અને સોશ્યલાઇટ શોભા ડેએ એક ઇન્ટરવ્યુમાં વાત કરતાં દાવો કર્યો કે રેસ્ટોરાંનો રોજનો બેથી ત્રણ કરોડ રૂપિયાનો વકરો થાય છે અને લોકો અહીં આવીને લાખો રૂપિયા ખર્ચ કરે છે. રેસ્ટોરાંમાં જમવાની કિંમત સામાન્ય રીતે ₹500થી ₹1200ની વચ્ચે છે

શિલ્પાની મોંઘીદાટ રેસ્ટોરન્ટમાં ચીલી ગાર્લિક નૂડલ્સ: ₹675, ચિકન બુરિટો: ₹900, બુર્રેટા સલાડ: ₹1050, એવોકાડો ટોસ્ટ: ₹800 કિંમતે છે.રેસ્ટોરાંમાં 50 ટકા હિસ્સો શિલ્પા ધરાવે છે. શિલ્પાએ 2019માં બેસ્ટિયન બ્રાન્ડની શરૂઆત કરી, રેસ્ટોરેચર રણજિત બિન્દ્રા સાથે ભાગીદારી કરી.

આ પણ વાંચો:માત્ર 22 વર્ષની ઉમરે પાસ કરી UPSC પરીક્ષા અને બન્યા IAS અધિકારી, જાણો સંઘર્ષ કહાની…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment