સુરતમાં 15 વર્ષના વિધ્યાર્થીએ ટૂંકાવ્યું જીવન ! સ્યુસાઇડ નોટમાં લખ્યું બાય બાય પાપા બધ વસ્તુ માટે…

માતા-પિતા માટે લાલબત્તી સમાન વધુ એક કિસ્સો સુરતના ડિંડોલી વિસ્તારમાં સામે આવ્યો છે. જ્યાં માત્ર 15 વર્ષની વિદ્યાર્થિનીએ એક સ્લેટ પર પર ભાવુક શબ્દો લખી જીવન ટૂંકાવીલીધું છે.એક સ્લેટ પર ‘બાય બાય પાપા, સોરી હર ચીઝ કે લિયે’ જેવા ભાવુક શબ્દો લખી પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.

પ્રાથમિક માહિતી મુજબ, શગુનને તેના પિતાએ અભ્યાસ અને શિસ્ત બાબતે ઠપકો આપ્યો હતો. પિતાએ તેને એક ટ્યુશન ક્લાસમાં ગેરહાજર રહેવા બાબતે તથા મોબાઈલ ફોનનો વધુ પડતો વપરાશ કરવા બાબતે એમ બે બાબતે ઠપકો આપ્યો હતો.

પિતાના આ ઠપકાથી શગુનને મનમાં લાગી આવ્યું હતું અને બાદમાં તેણીએ આ અંતિમ પગલું ભરી લીધું હતું. આ ઘટના ફરી એકવાર માતા-પિતા માટે લાલબત્તી સમાન સાબિત થઈ છે.

આ પણ વાંચો:ધોરણ 10 માં ભણતા બાળકે બદમશો સાથે બહેસ થતાં ગોળી મારીને કરી હત્યા ! આખો બનાવ જાણી કંપી ઊઠશો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment